________________
૩૦૧
।
લાંબું વિચારી ક્રોધમાં શિરોમણિ નારદ પ્રતિકૂળ થઈ સમુદ્રને પાર ઘાતકીખંડમાં ગયા. ત્યાં કપિલ (વાસુદેવ) ચંપાપુરીના રાજાનેા સેવક પદ્મ નામે રાજા હતા. તે સ્ત્રી લ.પટમાં શિરામણ હતા. માની પુરૂષાને અગ્રેસર, સર્વ શત્રુ રાજાએને ત્રાસ આપનાર અને રૂપના ગવાલા તે અમરક'કા નગરીમાં રહેતા હતા. તેની પાસે નારદમુનિ આવ્યા. તેણે પ્રણિપાત વિગેરેથી નારદનેા ઘણા સત્કાર કર્યાં. પદ્મ રાજા નારદને હાથ પકડી પેાતાના જનાનામાં લઈ ગયે અને અતિશય રૂપવાલી પોતાની સ્ત્રીએ તેણે નારદને મતાવી પછી કહ્યું, મુનિ, આ ત્રણ જગતમાં કેઈ ઠેકાણે આવે! જનાને છે ?’રાજાનું આવું વચન સાંભળી નારદ હસીને ખેલ્યું, અરે ! એક કુવાના દેડકા જેવા થઈ તું અહકાર કરે છે અને આ સ્ત્રીએને જોઈ ને ગવ ધારણ કરે છે, પણ તને હજુ ખખર નથી. આ જ બુદ્વીપના દક્ષિણ ભરતમાં હસ્તિનાપુરને વિષે મેટી ઋદ્ધિવાલા પાંચ પાંડવે છે, તેમને દ્રૌપદી નામે ઉત્તમ સ્રીરત્ન ભાર્યાં છે. જ્યાં સુધી તે તેણીને જોઈ નથી, ત્યાં સુધી તે શું જોયુ છે? આ તારી સ્ત્રીઓનું મુખ તેના પગના એક અંગુઠાની ઉપમાને પણ મેળવી શકે તેમ નથી. તું શેનેા ગવ કરે છે ?” આ પ્રમાણે કહી મજીઠના રગની જેમ તેને રાગ દ્રૌપદ્મી ઉપર કરી નારદ હર્ષ પામતા પેાતાને સ્થાને ગયા. પદ્મનાભ દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી ઘણા ઉપાયા ચિંતવવા લાગ્યા. પછી તેણે કાને સાધનારા અને માનસિક પીડાને નાશ કરનારા દેવનુ સ્મરણુ કર્યું. તેણે તપસ્યાથી પેાતાના પૂર્વભવના મિત્રની આરાધના