SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ફ જેવા વધુ હતા. તેને સિંહનું વાહન હતું. તેની એ જમણી ભુજામાં આંબાની લુંખ અને પાશ હતાં અને બે ડાબી ભુજામાં પુત્ર તથા અંકુશ હતાં. ઇચ્છા પ્રમાણે રૂપ ધરનારી અને ભક્તિભાવને ધારણ કરનારી એ દેવીનું ખીજું નામ અંબિકા હતું. इति श्री प्रद्युम्न चरिते महाकाव्ये श्री नेमिनाथ विवाह वर्णन - दीक्षाग्रहण केवलोत्पत्ति-तीर्थस्थापन बर्णनो नाम द्वादशः સર્પ સંપૂર્ણઃ ॥ ૨ ॥ 5 આત્માને દ્રુતિના ખાડામાં પટકનાર, ઉન્નતિને અટકાવનાર, હિંસા, જૂઠ આદિ અઢારે પાપનાં સ્થાનક પૂર્વીમાં સેવ્યા હોય તેની ક્ષમા યાચું છું. વમાનમાં ન સેવાય એના માટે સાવચેતી અને ભવિષ્યમાં એનાથી અચવાની માંગણી કરૂ છું. શરીરાદિ સર્વ અનિત્ય છે, હું એકલેા જન્મ્યા છું', એકલે જ મરણને પામીશ, પરલેાકમાં એકàા જઈશ, કરેલ પુણ્ય-પાપનાં ફળ એકલા ભોગવીશ. હું કોઈનો નથી, મારૂં કાઈ નથી, લેશ માત્ર દીનતા મારા ચિત્તમાં નથી.
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy