________________
૨૯૫
કર્યો અને આશ્વિન માસની અમાસને દિવસે ચદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં તેએ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. દેવતાઓએ આવી ત્યાં ત્રણ કીલ્લાથી મનેાહર એવું સમવસરણ રચ્યું. પ્રભુએ પૂદ્વારે પેથી 'તીવનમઃ' એમ કહી તીને નમસ્કાર કર્યો. પછી પૂરિ ઉપર સૂર્યની જેમ તે પૂર્વ સિંહાસન ઉપર બેઠા અને ભવ્ય જનરૂપી કમલને પ્રોાધ કરનારા પ્રભુએ પેાતાની વાણીને વિસ્તારી. તત્કાલ વ્યંતર દેવતાઓએ હર્ષોંના ભારથી પ્રભુના પ્રતિબિંબે રત્નનાં સિંહાસન ઉપર ત્રણે દિશામાં વિધુર્યાં. મારે પદાઓ હર્ષથી પૂર્ણ એકઠી થઈ અને પ્રભુની વાણી સાંભળવાની ઇચ્છાથી ચેાગ્ય સ્થાને બેઠી. રૈવતગિરિના પાલકે કૃષ્ણની આગળ દોડતા ગયા અને તેમણે આદરથી શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન થવાના ખબર આપ્યા. તે ખબર સાંભળતાં જ કૃષ્ણે તત્કાલ હર્ષ પામી પેાતાના અંગનાં વસ્ત્રો અને આભૂષણે તેઓને આપી દીધાં અને તે ઉપરાંત સાડાબાર કેાટી સુવર્ણ આપ્યું. પછી પ્રભુને વંદન કરવાની ઇચ્છાથી કૃષ્ણ સ સમૃદ્ધિ સાથે હાથી પર ચડીને ચાલ્યા. તેમની પાછળ દશ દશા માતાપિતા અને કાટી કુમારે ચાલવા લાગ્યા. પછી ઉગ્રસેન વિગેરે બધા રાજાએ ચાલ્યા અને કમલના જેવાં લેાચનવાળી રાજીમતી પણ હર્ષિત થઈ ચાલી. આ પ્રમાણે માટી ઋદ્ધિથી કૃષ્ણ હૃદયમાં ભક્તિ ધારણ કરી સમવસરણમાં આવ્યા. દૂરથી હાથી ઉપરથી ઉતરી, રાજચિ મૂકી વિદ્વાન સૂર્ય કમલને પ્રશ્નાધ કરી પેાતાના ગે-કીરણા વિસ્તારે છે. આ લેષોમાં અલંકાર છે.