________________
૨૭૬
હીંચતાં પોતાની બધી સ્ત્રીની સાથે કોઈ આમ્રવૃક્ષની
શીતળ જળનું પાન કરતા હતા. કેઈમેટી માળા બનાવી રમણના કંઠમાં પહેરાવતા, તે જાણે રાત્રે આલિંગન કરવાને સંકેત આપતા હોય તેવા દેખાતા હતા. કેઈ આમ્રવૃક્ષની શાખા ઉપર હીંચકા બાંધી સ્ત્રીની સાથે હીંચતા અને હીંચતાં હીંચતાં પિતાના હાથથી સ્ત્રીનું ગાઢ આલિંગન કરી લેતા હતા. કૃષ્ણના હૃદયને ભાવ જાણું સત્યભામા વિગેરે રાણીઓ પુપિની આંગી કરી નેમિનાથને ધરાવતી હતી. કેઈ ગૌરી તેમના મસ્તક ઉપર પુષ્પનું આભૂષણ અને તેમના બંને કાન ઉપર ગંડસ્થલ સાથે ઘર્ષણ કરનારા બે કુંડલ પહેરાવતી હતી. કેઈ રમણ જાતજાતનાં પુષ્પોની માળાઓથી પ્રભુના કંઠ ઉપર પુષ્પને હાર, બહુ ઉપર બે બાજુબંધ અને મસ્તક પર મુગટ ધરાવતી હતી. કૃષ્ણની પત્નીએ તેમની સાથે હર્ષથી લાંબે કાળ ચાળા કરતી હતી, તે પણ પ્રભુ મનમાં નિર્વિકારી રહેતા હતા.
આ પ્રમાણે વસંતેત્સવ કરી કૃષ્ણ પિતાના મંદિરમાં આવ્યા અને બધા નગરજન પણ પરિવાર સહિત પોતપિતાને ઘેર આવ્યા. તે પછી સમુદ્રવિજય વિગેરે પુરૂષ અને શિવાદેવી વિગેરે માતાઓ નેમિનાથની, પાસે પાણિગ્રહણ કરવાને માટે કહેવા આવ્યાં. તેમણે કહ્યું કે, હે. નેમિ, તમે નિસ્પૃહ છે, તથાપિ અમારા હર્ષને માટે એક જ યાદવ કન્યાનું ઉત્તમ પાણિગ્રહણ કરે. આપણામાં કેઈને હજારે, કેઈને સેંકડે, કોઈને બત્રીશ અને કોઈને આઠ પણ સ્ત્રીઓ છે. તમે એકલા જ ગી રહ્યા છે. આ પ્રમાણે તેમણે ઘણું સમજાવીને કહ્યું તે પણ પ્રભુએ