________________
૨૬૫
તેણે છૂપી રીતે પછવાડેથી આવી સાગરની એ આંખા ઢાંકી દીધી. તે વખતે સાગર બેલ્યો, હે પ્રિયા કમલામેલા, શુ તું અહીં આવી છે ?' શાંખ એલ્યો, મિત્ર સાગર, હું કમલામેલા નથી પણ કમલાયેલાના મેળાપ કરાવનાર તારા મિત્ર છું.' આ પ્રમાણે કહી તેણે આખા ઉપરથી હાથ લઈ લીધેા એટલે સાગરચંદ્ર શાંખને જોઈ ખેલ્યો, મિત્ર, તું અહીં આવ્યો તે બહુ સારૂ થયુ. હવે હું જાણું છું કે, તું મને કમલામેલા મેળવી આપીશ.’ તે સાંભળી શાંખ વિચારવા લાગ્યો, આ કામ મારૂં શી રીતે કરવું ? ગમે તે થાય, પણ જે કામ મેં કબુલ કર્યું, તે અવશ્ય પાર ઉતારવું જોઈએ. મારી પાસે પ્રજ્ઞપ્તિ વિદ્યા છે, તેના પ્રભાવથી સર્વે સિદ્ધ થશે.’ આવું વિચારી શાંખ તે કામમાં તત્પર રહ્યો.
જ્યારે નભ:સૈનના પાણિગ્રહણના દિવસ આવ્યો, એટલે શાંબ ઘણા મિત્રાને લઈ એક ઉત્તમ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેના મિત્રો સુરંગ માગે ગીત ગાતા, હસતા અને દુંદુભિ વગાડતા કમલામેલાને ઉદ્યાનમાં લાવ્યા. પછી સાગરચંદ્રની સાથે તેને વિધિથી પરણાવી. અહીં દ્વારિકામાં અને પક્ષના લેાકેા ગામમાં અને વનમાં સવ સ્થળે એ કન્યાને શોધવા લાગ્યા. શેાધતાં શોધતાં તેઓ અનુક્રમે તે ઉદ્યાનમાં આવી ચડ્યા, ત્યાં કમલામેલા જોવામાં આવી. તે વખતે શાંબ વિગેરે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી પેાતાનું રૂપ બદલાવી ઊભા રહ્યા. મદ્યનું પાન કરનાર યાદવેાના ભયથી તેએ કાંઈ પણ બેલ્યા નહિ. તે જાણતા હતા કે, મદ્યપાન યાદવે। મારી નાંખશે. ક્ષણ વાર પછી ત્યાંથી નિવૃત્ત થઈ ને
કરનાર આ