________________
૨૬૨ ત્રીજાએ ગળા ઉપર, ચેથાએ છાતી ઉપર, પાંચમાએ હૃદય ઉપર, છઠ્ઠાએ કટિ ઉપર, સાતમાએ સાથલ ઉપર, આઠમાએ જાનુ ઉપર અને આ નવમા વાસુદેવે ચાર આંગલ ઉંચી ઉપાડી હતી. તે પછી કૃષ્ણ વાસુદેવ ત્યાંથી પાછા ફરી ઘણા રાજાઓને સાધી ઘણાં તોરણથી શણગારેલી દ્વારકા નગરીમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓને મળી મહોત્સવપૂર્વક તીર્થજળ અને મહૌષધી વગેરેથી કૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. કૃષ્ણ વાસુદેવે પછી વિદ્યાધરોને, પાંડવોને અને બીજા રાજાઓને વસ્ત્રો તથા આભૂષણથી સત્કાર કરી પિતપતાના દેશમાં મેકલ્યા. પ્રત્યેક ભરતાદ્ધના રાજાઓએ આવી રત્નની ભેટે સાથે કૃષ્ણને બે કન્યા અર્પણ કરી. કૃષ્ણ વાસુદેવ પિતાની મેલે સેળહજાર કન્યાઓને લાવ્યા હતા. તેમાં આઠ હજાર બળદેવને અને બાકીની પિતાના પુત્રોને આપી હતી. પછી તે યાદ રાજ્ય પ્રાપ્ત કરી મનમાં હર્ષ પામી રેવતગિરિના વનમાં સ્વછંદ રીતે કીડા કરતા હતા.
રત્નચંદ્ર નામના વાચકેન્દ્ર આ સુંદર પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલું છે, તેમાં આ દશમે સગ પ્રસિદ્ધ થયેલ છે.
इति प्रद्युम्नचरिते महाकाव्ये जरासंघवध श्रीकृष्ण राज्यપ્રતિ વર્ગને રામ રામ: વ: | ૨૦ |
શયન સમયની ભાવના છે દરરોજ રાત્રે સૂતાં પહેલા નીચે મુજબ વિચારવું. છે
આહાર શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર; મરણ આવે તે સિરે, જીવું તે આગાર છે