________________
૧૮
જેણે પહેલું છે, જેની આગળ અનેક પ્રતીહારે લેકેને દૂર કરતા જાય છે, સમાન અવસ્થાવાળા મિત્રેએ હાસ્યકારક વાર્તાઓથી હાસ્યરસમાં મગ્ન કરાત, કલાઓનું તે કીડાસ્થાન ત્રીજે અશ્વિનીકુમાર હેય નહીં શું? ચોથે અગ્નિ હેય નહીં શું ? પાંચમે લોકપાલ હોય નહીં ? યુવાન સ્ત્રીઓના વૈર્યને કંપાવી દે તેવા રૂપથી સંપન્ન એક યુવાન પુરૂષ સભામાં આવી રાજાને પ્રણામ કરી મંત્રી વિગેરે સર્વ સભાસદના પ્રણામ સ્વીકારતો રાજાએ બતાવેલા શુભસ્થાન ઉપર બેઠે. - અતિશય રૂપથી આ વિસ્મિત થયેલા નારદમુનિ ભીષ્મરાજાને પૂછે છે કે હે રાજન વિશ્વમાં રહેલા સમગ્ર ગુણથી પરિપૂર્ણ પુણ્યશાલી આ યુવાન પુરૂષ કોણ છે?
રાજાએ કહ્યું કે હે કષિ-શ્રીમતી નામની મારી પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલે તથા આપ જેવા પૂજ્યના પ્રસાદથી પ્રાપ્ત થયેલે આ રૂકિમ નામને મારે પુત્ર છે.
ત્રાષિ બેલ્યા કે–ત્યારે તે પુત્રી પણ હશે.
રાજા કહે છે કે–હા મહારાજ. શ્રીમતીરૂપ શુક્તિમાં નિપજેલ મૌક્તિક સમાન રુકિમણું નામની મારી પુત્રી પણ છે.
પુત્રીનું અસ્તિત્વપ્રતિપાદક રાજાનું વચન શ્રવણ કરતાં જ સંતોષ પામેલા નારદમુનિ મનમાં વિચાર કરે છે કે, જે રુકિમણુને ભાઈ રૂપસંપત્તિથી જગતના યુવાવસ્થાના મદને નાશ કરનાર છે તે રૂકિમણી પણ ખરેખર તેવી જ હશે. કારણ કે ક૯પવલ્લી કલ્પવૃક્ષ સમાન જ હોય છે. પણ જે હવે તે પરણેલી ન હોય તે, મારા મનની ધારણું સર્વે પાર