________________
૫૮
જગતની અનાદિકાળની સૃષ્ટિ વર્તે છે. અહા ! વિધિ (ક)ના વિપાક કેવા વિચિત્ર છે ? એક તરફ સૂર્યના ઉદય થાય છે અને ખીજી તરફ ચંદ્રના અસ્ત થાય છે, ત્યારે પાયણાનું વન શાલા રહિત થાય છે અને કમલવન શાભાવાળું થાય છે, ઘુવડ પક્ષી હર્ષોંના ત્યાગ કરે છે અને ચક્રવાક પક્ષી હર્ષ પામે છે.
પછી કૃષ્ણે દયા લાવી મગધેશ્વર જરાસંઘને કહ્યું, રાજન્! તું મૂર્ખ થા નહિ. વિચાર કરી ઘેર ચાલ્યા જા. મારી આજ્ઞા અંગીકાર કરી મગધ દેશનું રાજ્ય ભાગવ અને ચિરકાલ જીવ. પછી તારે મરણના ભય રાખવા નહિ.’કૃષ્ણનાં આવાં વચન સાંભળી મગધપતિ કૃષ્ણ પ્રત્યે ખેલ્યા, અરે કૃષ્ણ આ શું ખેલે છે ? ભલે રાજ્ય જાએ, લક્ષ્મી જાએ અને આ નાશવંત પ્રાણુ જાએ, પણ મૃત્યુ પામતાં મારી કીર્તિ નિશ્ચલ રહેા. તું ચક્ર છેડી દે. વિચાર શા કરે છે? જે ભાવિ હશે તે થશે.’ જરાસંઘના આવાં વચન સાંભળી કૃષ્ણે તે ચક્ર ફેરવીને મૂકયું. તે ચક્રે પ્રતિવાસુદેવ જરાસ ઘનુ મસ્તક છેઠ્ઠી નાખ્યુ. જ્યારે પુણ્યના ઉદય હાય, ત્યારે જ સર્વ વસ્તુ પેાતાની રહે છે. પણ જો પુણ્યના નાશ થાય તા પેાતાનું વજ્ર પણ ખીજાનું થઈ જાય છે.
હવે જરાસંઘ મૃત્યુ પામીને ચેાથી નરકે ગયે. દેવતાઓએ હૃદયમાં હર્ષોં પામીને પુષ્પની વૃષ્ટિ કરી. અને
આ કૃષ્ણ નવમા વાસુદેવ થયા છે,’ એમ ધેાષણા કરતા તેઓ કૃષ્ણ ઉપર ખુશી થઈ જય ધ્વનિ કરવા લાગ્યા. પછી જરાસંઘના પક્ષના બધા રાજાએ શ્રી નેમિનાથની શરણે