________________
૫૫
કહ્યું, સ્વામી! આ બલરામ માર્યાં ગયા અને કૃષ્ણને હમણાં મારી નાંખશે. જો એમ બનશે તે શસ્ત્રોથી ભરેલા અને ઈન્દ્ર મેકલેલા આ રથ વૃથા થશે; અને પછી હું અહીં આવ્યો તે પણુ શા કામનેા ? હે પ્રભુ, જરા મળ બતાવેા. તમે છોડી દીધેલું! આ જરાસ'ધ સિંહ જેમ બળથી વનને શીકારી પ્રાણી વગરનું કરી દે તેમ આ જગતને યાદવ વગરનું કરી દેશે. હું નિર્દોષ જગતસ્વામી, જો કે તમે જન્મથી જ વીતરાગ છે, તથાપિ તમારે આ વ્યવહાર રાખવા જોઈ એ. શત્રુએ હણવા માંડેલા તમારા પેાતાના કુલની ઉપેક્ષા તમારે ન કરવી જોઈએ.’
આ પ્રમાણે જ્યારે માતલિ સારથિએ કહ્યું, એટલે નેમિનાથે પોતાના હાથમાં શખ લીધે, પ્રભુએ તે ઈન્દ્રના શંખને જરા ખળ કરીને ફૂં કયો, એટલે તેના નાદથી જરાસંઘના રાજાએ ક્ષેાભ પામી ગયા. મેઘની વૃષ્ટિથી જેમ સર્વાં વનસ્પતિ વિકાસ પામી જાય, તેમ કૃષ્ણુનું બધું સૈન્ય ક્ષણમાં વિકાસ પામી ગયું. પછી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી માતલિ સારથિએ મનના જેવા વેગવાલા અને પૃથ્વીના જેવા ખળવાલા તે ઈન્દ્રના રથને શત્રુના સૈન્ય તરફ હું કાર્યાં. પ્રભુએ ઈન્દ્રનું ધનુષ્ય લઈ તેની પણછ ચડાવી અને રથને સ સ્થળે ભમાવી પ્રભુ બાણાની ધારાએ વર્ષોવવા લાગ્યા. પછી તેમણે કેટલાકના રથા, કેટલાકના મુગટા અને કેટલાકના ધનુષ્યા ભાંગી નાંખ્યા. ઉદય પામતા સૂર્યની જેમ પ્રભુ જોઈ શકાતા નથી, તેમ તેમની આગળ રહી પ્રહાર કરવાને કાણુ શક્તિમાન થઈ શકે ? જેમ એકલે સિંહ ક્ષણવારમાં