________________
૨૪૩
તથા પ્રકારને જોઈ મા ઉદ્ધત કર્યું રાજા કાલપ્રશ્ન નામે મેટું ધનુષ લઈ દાંત વતી હાઠ કરડતા કરડતા આવી મકવા લાગ્યા કે, અરે અર્જુન ! તું કયાં છે, કયાં છે ? તું રણુભૂમિમાંથી ભાગી જઈશ નહીં. કાલપ્રષ્ઠ ધનુષ ધરનાર તારા દ્વેષી આ હું ક આવ્યો છું.’ તદ્દન તર અર્જુન પણ ખેલ્યા કે, અરે, સખે કહ્યું ! જલઠ્ઠી ચાલ્યેા આવ, તારા પણુ જયદ્રથને વિયેાગ ન થાએ, અને ખીજું પણ સાંભળ, રાધાપુત્ર ! દુતિઃ કણુ ! તું જીવતાં છતાં તારી આગળ ઉભેલા મને દેખતા નથી ? એમ જણાય છે કે જેમ અસ્ત પામતા દ્વીપકના તથા વિદ્ધને સંકોચ થાય છે તેમજ મરવા તૈયાર થયેલા તારી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પ્રથમથી જ સંકોચ થતા જાય છે તેથી તું મને દેખતા નથી.' આવી રીતે એક બીજાના હૃદયનાં મસ્થલને છેદી નાખે તેવાં વચને કહેતાં કહેતાં તે બેઉ મહા ચેાષ્ઠાએ યુદ્ધ કરવા મચ્યા. તે બેઉનું એવું યુદ્ધ થયું કે જેના યુદ્ધને દેવતાઓ પણ કુતૂહલથી જોવા આવ્યા; આવીને, આપણને કયાંક વાગી જશે એમ ખીતા ખીતા દૂર ઉભા રહી જેવા લાગ્યા. તે બેઉના યુદ્ધમાં કાઈ કાઈ વખત કહ્યું ચડી જતા હતા અને કાઈ કોઈ વખત અર્જુન વધી જતા હતા. તેમાં જેને જય થતા હતા તેની તેની ઉપર પ્રતિ ક્ષણે દેવ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. આમ યુદ્ધ કરતાં ઘણા જ સમય ગયા ત્યારે અર્જુને તેવા લાગ મેળવી ક ના રથના તથા ધનુષના બે કકડા કરી નાખ્યા, તેના સારથિને તથા ઘેાડાને મારી નાંખ્યા ત્યારે અસ્ર વગરના થયેલા રાધા પુત્ર કણ્નુ. શિરછેદી