________________
૨૩૩ વાજિંત્ર વગડાવી લેકોને ખબર આપી કે યુદ્ધ માટે પ્રયાણમાં તૈયાર થાઓ. આ શૂરજનક વાજિત્રને શબ્દ સાંભળી શૂર ચડવાથી તથા કેધ આવવાથી કેઈન પકડ્યા ન પકડી શકાય તેવા સર્વ યાદવે તે જ વખતે એકઠા થઈ ગયા, ત્યારે રણસંગ્રામમાં ચડવા માટે તૈયાર થવાની કૃષ્ણની આજ્ઞા થતાં વેંત જ યુદ્ધ કરવા ઉમંગ ધરાવતા સર્વ યાદવે કમર કસી શસ્ત્રાદિક લઈ સજજ બની કૃષ્ણની આગળ હાજર થયા. તે સમયે દેવકી તથા રહિએ, તમારે જય થાઓ.” એમ આશીર્વચન પૂર્વક જેના ભાલ પ્રદેશમાં કુંકુમનું તિલક કરેલું છે, તથા જેના મનમાં ઉત્સાહ થઈ રહ્યો છે તેવા કૃષ્ણ જ્યોતિર્વિદ્ દ્વિજે કહેલા, તમામ દોષરહિત સર્વોત્તમ દિવસે પ્રયાણ કર્યું. તે વખતે ચાતક આદિ શુભ પક્ષીઓ અનુકૂલ ગમન કરી ધારેલાં કાર્યનું શુભ પરિણામ સૂચવતાં હતાં. કૃષ્ણનું દક્ષિણ (જમણે) નેત્રનું ફુરણ થયું ઈત્યાદિક શુભસૂચક શકુનોએ પ્રયાણ પ્રત્યે પ્રેરણું કરાયેલા કૃષ્ણ મહારાજ ગામ બહાર નીકળી પિતાના સીમાડામાં સૈન્યને પડાવ નાખી રહ્યા. કૃષ્ણના આવ્યા પહેલાં જરાસંઘ રાજા ચાર જનમાં પોતાના લશ્કરનો પડાવ નાખી પડ્યો હતે. ઉભય સૈન્યમાં રણતુરીના નાદ થવા લાગ્યા તેથી જાણે કે આ પગલે સંગ્રામ શરૂ થશે એમ જાણવામાં આવતું હતું.
વસુદેવને આધીન થયેલા કેટલાક વિદ્યારે કૃષ્ણના સૈન્યમાં આવી પ્રણામ કરી શુભ આસન પર બેસી સમુદ્રવિજય રાજાને કહે છે કે, હે રાજન ! અમો સર્વે વિદ્યાધરે તમારા બ્રાતા વસુદેવના ગુણથી વશ થયેલા સેવક