________________
૨૨૮ (એક જાતને કીડે) તે ક્યાં ? તેમજ હું કયાં અને આપ કયાં? ઘણે જ તફાવત છે. માટે હવે આપ શાંત થાઓ.” આવી રીતે નગ્ન થઈ શબે સવિનય વચને કહ્યાં ત્યારે પ્રસન્ન થયેલા વસુદેવ તેની પીઠ પર હાથ ફેરવી તેને રાજી કરી તેને ઘેર જતે કર્યો.
આવી રીતે ગમત કરવામાં ખીલા શાંબ બને પ્રદ્યુમન કુમાર હંમેશ તેવી જ પદ્ધતિથી ચિત્તને આનંદિત કરતા હતા.
શબને જન્મ, વૈદભની સાથે પ્રદ્યુમ્નનું પાણિગ્રહણ અને નવાણું કન્યાનું શબે કરેલું પાણિગ્રહણ ઇત્યાદિક વર્ણન દર્શાવનાર શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યને નવમે સર્ગ સમાપ્ત થયે.
આંખ સામે કેટલાયના મદમાતા યૌવન ચીમળાઈ છે જતાં નથી જયાં? યૌવનનું પુષ્પ કરમાઈ જતાં વાર શી? ? છે. ધ્યાન રાખે કે યૌવન એ એક પાકેલા ફળ જેવું છે..... છે એને સડી જતાં વાર નહીં લાગે...
આત્માનું યૌવન જ શાશ્વત છે. એ જ સાચું યૌવન છે છે છે. દેહનાં યૌવન પર મોહિત થવાની જરૂર નથી. એના છે આ તરફ તે વિનશ્વરતાની દષ્ટિ જ કેળવજે.