________________
૨૨૪
શાંબ કહે છે કે, “હે માતા ! તમે મારે હાથ પકડી મને પરાણે અહીંયાં લઈ આવ્યાં છે, ત્યારે જ હું અત્રે આવ્યો છું. આ વિષે દ્વારિકાના સર્વ લેકે સાક્ષી છે. તમે તેમને પૂછી જુ.” આ વાત સાંભળી સંદેહમાં પડેલી સત્યભામા, જે જે લેક આવે છે તે સર્વને પૂછે છે કે, “ભલા ! હું શબકુમારીને હાથ પકડી તેડી આવતી હતી કે શાંબ કુમારને, તે તમે સત્ય કહેજે.” આ વાત સાંભળી ખડખડ હસતા સેવે જન કહે છે કે, “તમે તે શાંબને હાથ પકડી તેડી આવતાં હતાં એમ અમે તે દીઠું છે. કોઈ કુમારીને તે દીઠી જ નથી.” આમ તકરાર ચાલતાં ચાલતાં ઘણું લેકે ભેગા થઈ ગયા અને સત્યભામાને વિનયપૂર્વક કહે છે કે, હે સત્યભામા ! તેં પિતે જ શાંબને લઈ આવીને સર્વ કન્યાઓને પરણાવી દીધી છે, તે નાહક શાંબ ઉપર ક્રોધ શા માટે કરે છે ! આ તે પાણી પીને ઘર પૂછવા જેવું તું કરે છે. તે તેમ કરવું તને એગ્ય નથી.”
આ પ્રમાણે લેકેના મુખથી ઉપાલંભના વચને સાંભળી આ તે માટે અન્યાય કહેવાય, એમ પિકારતી પિોકારતી સત્યભામા કૃષ્ણની ન્યાયસભામાં ગઈ જ્યાં કૃષ્ણ, બળદેવ તથા સમુદ્રવિજયાદિક સભાસદો અને બીજા કેટલાક લેકે હાસ્યરસ માંહે મગ્ન થયેલા બેઠા હતા ત્યાં જઈ સત્યભામાએ સર્વ હકીકત કહી જણાવી. ત્યારે આદિથી અંત સુધીનું બનેલું સર્વ વૃત્તાંત સાંભળી કૃષ્ણ સર્વ કન્યાએ શાંબને સંપી દીધી, ત્યારે હદયમાં અતિ ઉમંગ પામતે શબકુમાર પિતાને હુકમ થવાથી તે કન્યાઓ લઈ પિતાને ઘેર ગયે.