________________
૨૨૨ આકૃતિનો જોવામાં આવતે સત્યભામાએ પિતાના દક્ષિણ કરમાં પકડાયેલે શાંબ બહુ માનપૂર્વક ગાજતે વાજતે દ્વારિકામાં ચાલ્યા જાય છે, ત્યારે રસ્તામાં ઉભેલા લેકે શાબને જોઈ બહુ જ તેની સ્તુતિ કરતા હતા. આ જેવા માટે કેટલાંક સ્ત્રીઓનાં ટોળેટેળાં મળ્યાં, તેમાંની કેઈ એક સ્ત્રી ઇતર સ્ત્રી આગળ કહે છે કે, “સત્યભામાએ આ કામ તે ઘણું શ્રેષ્ઠ કર્યું કે પોતાના પુત્ર ભાનુકુમારના વિવાહ પ્રસંગે પોતાના પુત્ર શાંબને મનાવી લાવે છે. કેઈ એક સ્ત્રી બેલી કે, “સત્યભામામાં આવે ગુણ છે તો જ સર્વ સ્ત્રીઓમાં કૃષ્ણની અગ્રમહિષી થઈ છે.”
કેઈ એક નારી કહે છે કે, “હે સખી! સત્યભામા સ્વભાવની તે બહુ જ સારી છે પણ શું કરે કે, શાંબે તેને બહુ જ સંતાપી એટલે તે તપી ગઈ. એ તે અતિ શીતલ જળ પણ અગ્નિથી તપી જાય છે. પણ આ સમયે તો આ બહુ જ સારું થયું કે, ઘણે કાળે માતા પુત્રની પરસ્પર પ્રીતિ થઈ અને હવે શાંબના આવવાના સમાચાર સાંભળી પ્રદ્યુમ્નકુમાર પણ આવશે, અથવા તે જેમ સત્યભામાં શાબને લઈ આવી તેમજ પ્રદ્યુમ્નને પણ લઈ આવશે કારણ કે, સત્યભામા મુખથી બેલે તેટલું જ છે પણ તેણના હૃદયમાં કોઈ જાતને વિકાર નથી.”
આવી રીતે લોકેની વિવિધ વાણી સાંભળી શાબકુમાર મનમાં હસતે હસતે વિવાહ મંડપમાં આવ્યો. મંડપમાં આવી કન્યાદાન સમયે ઉપર રાખેલા પિતાના ડાબા હાથ વતી ભીરૂના જમણું હાથને ગ્રહણ કરી શાંબે પિતાના જમણા