________________
૧૪
મદિસ્તોત્ર, શ્રીમન્ ધ સ્તોત્ર શ્રીઋષભવીરસ્તાત્ર, કૃપારસકાશ, શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ, શ્રી નૈષધ મહાકાવ્યની તથા શ્રી રઘુવંશની વ્યાખ્યા, શ્રીસમ્યફવસપ્તતિકા પ્રકરણનું બાલાવબેધ તત્ સદેશ શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્ન ચરિત્રની ઉત્પત્તિ શ્રી કૃષ્ણની દ્વારિકાનગરીનું સ્થાપન શ્રી કૃષ્ણને રાજ્ય પ્રાપ્તિ તથા નારદ આગમનનું વર્ણન દર્શાવનાર પ્રથમ સ સ પૂર્ણ થયા.