________________
૧૩
સત્યભામાએ કરેલા અપમાનથી ખિન્ન થયેલા તે દેવર્ષિ ગગન માગે ગમનશીલ થયા. અપમાનને લીધે સત્યભામા ઉપર ખરાબ વિચાર આવવાથી વિચારે છે કે એ સત્યભામાને સાપ દગ્ધ કરૂં! નિંદિત રૂપવાળી કરૂં ! કિવા તે સત્યભામાને કેઈ અન્ય જનને આપી દઉં! અથવા ભેગથી વિયાગ કરૂં? (જરા વિચાર કરીને) ના ના એમ તે ન કરવું એમ કરવાથી તે કૃષ્ણમાં લાંબા વખતથી રહેલી મારી મિત્રતા તુટે માટે અપમાનને બદલે વારવા માટે એવી કેઈ યુક્તિ રચું કે જેથી સત્યભામા જન્મપર્યત દુઃખરૂપ અપમાનના ફલને સ્વાદ ચાખે. અને કૃષ્ણ સાથે મારી મૈત્રી પણ યથાસ્થિત રહે. આમ છેડે વખત વિચાર કરતા તે યુક્તિ પિતાના ધ્યાનમાં આવવાથી નારદમુનિ હર્ષ પામ્યા.
श्री शान्तिचंद्र वर वाचक दुग्धसिंधुलब्ध प्रतिष्ठावर पाचक रत्नचंद्र; ॥ श्री कृष्णपुत्रचरितं ललितं चकार सर्गो निसर्गसुभगो गत एव आद्वयः ॥२॥ અર્થ –શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાયરૂપ ક્ષીરસાગર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણીત મનોહર શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યને પ્રથમ સર્ગ સમાપ્ત થશે. એવી રીતે શ્રી પ્રમેયરત્ન મંજૂષા બનાવનાર શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રો પાંગની બૃહદ્રવૃત્તિ બનાવનાર મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણીના શિષ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણીયે રચેલા, શ્રી ભક્તામરસ્તુત્ર શ્રી કલ્યાણ