________________
૧૨
એવા સમયમાં
સ્નાન કરવાથી શરીરને સ્વચ્છ કરી સવ અંગેામાં કુકુમનું લેપન કરી માલતી પુષ્પ મૂ'થી સુગધી કરેલા અખાડાથી શેભતી જેણે ખેડામાં મનેહર સુવણુના ચાંદ ખાસેલા છે, કાનમાં જેણે કુંડળ પહેરેલાં છે, જેણે અતિ ઉત્તમ સે'થા પૂરેલા છે, ભાલમાં હંસપાદથી કરેલા તિલકને લીધે અતિ ભવ્ય આકૃતિવાળી, ખરાસ કસ્તૂરી અને કુંકુમના દ્રવથી પેાતાની લલાટીકા શૈાભાવતી હતી. અનેક જાતના સુગંધી પુષ્પાથી ગૂંથેલા હારને પેાતાના કંઠમાં ધારણ કરતી, શ્રેષ્ઠ ચંદન કપૂર કસ્તુરી કુંકુમાર્દિકના દ્રવથી ઉન્નત તથા સ્થૂલ કૂચ ઉપર પત્ર રચના કરી મણિ સ્વર્ણાદિકથી બનાવેલા ભૂષણાને ભુજામાં ધારણ કરતી, કટિના ભાગમાં કાર જેણે પહેરેલા છે. પાદ યુગ્મમાં જેણે નૂપુર (ઝાંઝર) પહેરેલાં છે સુવણૅના તથા રત્નના બનાવેલા કંકણા પહેરવાથી જેના હસ્ત પદ્મ શેાલે છે. કૃષ્ણના સિંહાસન ઉપર બેસી હસ્ત ગ્રહણ કરેલા ઉજવલ દણમાં પાતે સરજેલા શૃંગારને જોતી. મંદ મંદ હસતી સખીયે અપણુ કરેલી પાનની ખીડી મુખમાં નાંખતી શ્રી સત્યભામા ખરેખર મૂર્તિધારી દેવતાની સદેશ જોવામાં આવતી હતી.
એ સમયમાં નારદમુનિ આવી તેની પડખે ઉભા રહેવાથી દર્પણમાં પડેલા મુનિ સયુક્ત પોતાના પ્રતિબિંબને જોઈ “આ કાણુ દુર્મુખ આવ્યો છે” એમ તિરસ્કાર કરતી શ્રુ કરી સત્વર વિમુખ થઈ ઉભી રહી અને વિચાર કરવા લાગી કે વેષ ધરનાર પાપી પાપાકૃતિ આખા શરીરમાં ભસ્મ ચાળનાર આ પુરૂષ અહીંથી કથારે જશે ?