________________
ને
પુત્ર છે પણ ખાલ
આમ કર. મ
૨૧૫ જોતાં વેંત જ મુખ સંતાડી શાંબ પલાયન થઈ ગયા અને પિતાને ઘેર જઈ શય્યામાં સુઈ ગયે.
કૃષ્ણ જાંબુવતીને કહે છે કે, જોયું કે, તું કહેતી નહતી કે, મારે પુત્ર સુંવાળો રેશમ જે છે? મારે પુત્ર તો કાંઈ સમજતો જ નથી? તો હવે તું તારી પોતાની દષ્ટિથી સુંવાળા રેશમ જેવા તારા પુત્રની સુકુમાળતા દીઠીને ? આવી જ ગેરચાલ હું સાંભળું છું. કેઈ દિવસ પણ ખાલી જતો નથી, પણ શું કરું કે તારે પુત્ર છે, નહીંતર બીજાને તે પૂર્ણ શિક્ષા કરું. માટે હવેથી તેને ઠપકે દેતી રહેજે
આમ જાંબુવતીને ઠપકે આપી કૃષ્ણ તથા જબુવતી સ્વસ્થાને ગયાં.
બીજે દિવસે પ્રાતઃકાલમાં હંમેશની પેઠે શાંબ કૃષ્ણને પ્રણામ કરવા ન આવ્યો તે જોઈ કૃણે કેટલાક પ્રમાણિક અનુચરોને મેકલી તેને બોલાવ્યો ત્યારે શાંબ પોતાના હાથમાં એક લોઢાને ખીલે લઈ પિતાની આગળ આવી ઉભે રહ્યો. કૃણે પૂછયું કે, “આ તારા હાથમાં શું છે ? ત્યારે શાબ વા સમાન કઠેર વચન બોલ્યા કે, “જે પુરૂષ મારૂં કાલે બનેલું કૃત્ય ફેગટ બેલશે તેના મુખમાં નાંખવા માટે મેં આ લેહને ખીલે હાથમાં રાખેલે છે.”
આવાં પુત્રનાં વાકબાણ સાંભળી અતિ ગુસ્સે થયેલા કશું કહે છે કે, “અરે પાપી ! નીચ ! બાળક છતાં પણ તેં મારી આખી પુરી નષ્ટ ભ્રષ્ટ કરી નાંખી છે. આવા ઉન્મત્ત, છકેલા, બેશરમી તારા જેવા પુત્રનું અમારે કેટલુંક ઢાંકી ઢાંકી સહન કરવું? માટે, જ, આ મારી પુરીને છોડી
મારી આખી 5 તારા જેવા પુત્ર
પર
છોડી