________________
૧૨
રથ, ઘેાડા તથા કેટલાક આભરણા આપી પાતાની પુત્રીને કુમારની સાથે વિદાય કરી.
હવે ધારેલું કાર્ય સંપૂર્ણ થવાથી મહા ઉત્સાહ પામેલા પ્રદ્યુમ્નકુમાર તથા શાંમ વૈદર્ભીની સંગાથે રથમાં બેસી સત્વર ચાલતા થયા. થેડા જ દિવસમાં શ્રી દ્વારિકાપુરીમાં પહાંચી ગયા. ગામમાં બેઠેલી પ્રમદાજનાથી પ્રેમપૂર્વક જોવાતા, રૂકિમણીના નયનને આન ંદિત કરવામાં ચંદ્ર સમાન પ્રદ્યુમ્નકુમારે તથા શાંએ શુભ દિવસે પેાતાના મહેલમાં વૈદીના પ્રવેશ કરાવ્યો. ઘરમાં આવી વહે સહિત બેઉ જણાએ રૂકિમણીના ચરણમાં પ્રણામ કર્યાં. રૂકિમણી પણ વહુને જોઈ બહુ જ આનન્દ્વ પામી. નવા યૌવનવાળી વૈદર્ભીની સાથે રમણ કરતાં કેટલેક કાળ વ્યતીત થયા તેની કુમારને ખખર ન પડી.
હેમાંગદ રાજાની સુહારિણી નામે પુત્રીને શાંબ પરણ્યા. એક દિવસે શાંબ તથા ભીરૂ રમતા હતા તેમાં મહા બળવાન શાંખ, નિષ્ફળ સત્યભામાના પુત્ર ભીરૂને રમતાં રાવરાવવા લાગ્યા. એક દિવસે ભીરૂ સાથે દ્યુત ક્રીડા કરતા શાંખ હારી ગયા, છતાં પણ જોરજુલમથી શાંખે તેની આગળથી જીતેલી સ` વસ્તુઓ લઈ લીધી. ભીરૂ પાસે વીંટી બહુ કીંમતની હતી તે શાંખે માગી પણ ભીરૂએ ન આપી ત્યારે તે વીંટી પણ પડાવી લીધી. ત્યારે ભીરૂએ રાતા રાતા ઘેર જઈ પેાતાની માતા આગળ ફરીયાદ કરી, કારણુ કે, નિષળ પુત્ર ઘેર જઈ પેાતાની માતાનું શરણુ લે. પુત્રની ક્રીયાદ સાંભળી સત્યભામાએ કૃષ્ણની આગળ વાત કરી અને