________________
૨૦૫
આ સમયે, સાંકળ તેડી છૂટેલે રૂકિમ રાજાને મદેન્મત્ત હાથી દેડી જઈ લેકને મારવા લાગ્ય, બજારમાં સેંકડે દુકાને પાડી નાંખવા લાગ્ય, પિતાની સુંઢ ઉછાળી લોકોને બીવડાવવા લાગ્યા, જાણે કે કેધથી અંધ બનેલે સાક્ષાત મૂર્તિમાન યમ હેય તેમ લેકેને મહા ત્રાસજનક થયે. સર્વ જને તે હાથીને આવતા જોઈ પોકાર કરવા લાગ્યા, અને દૂર ભાગવા લાગ્યા, આવતા નદીના પૂરની પેઠે તે હાથીને કેઈ પણ જન રેકવા શક્તિમાન ન થયા; તે હાથીએ ખૂબ ધમાલ મચાવી તેથી આખા પુરમાં મહા કે લાહલ ગાજી રહ્યો. આ કેલાહલ રૂકિમ રાજાના કાન પર આવ્યો, તે સાંભળતાં વેંત જ રાજાએ ગામમાં સાદ ફેરવ્યું કે, જે કઈ એ હાથીને પકડી વશ કરી બાંધી દેશે તે તે પુરૂષ જે માગશે તે હું આપીશ.”
ચાંડાલ બની આવેલા શાંબ તથા પ્રદ્યુમ્ન કુમારે આ સાદ સાંભળી, જ્યાં તે હાથી ઉભેલ હતું ત્યાં જઈ એક ઉત્તમ ગાનથી જ તેને વશ કરી તેની ઉપર બેઉ જણા ચડી,
જ્યાં તેને બાંધવાને ખીલે હતું ત્યાં લઈ જઈ બાંધી દીધા. આ ચમત્કાર જોઈ પિતાના મનમાં હર્ષ પામેલા રૂકિમરાજાએ પોતાના અનુચર મારફત તે બેઉને સભામાં બોલાવી પ્રેમપૂર્વક કહ્યું કે, “મહા બળવાન પુરૂષે ! જે તમારા મનને અભિષ્ટ હોય તે સત્વર માંગી , તે આપવા હું ખુશ છું.
બે કુમાર બોલ્યા કે, “હે રાજન ! આપ અમારી ઈચ્છા મુજબ આપતા હે તે અમને આ તમારી વૈદભી નામની