________________
૧૯૯ મદમાતી સ્ત્રીઓ ભેગથી તૃપ્ત થતી જ નથી, સદા અતૃપ્ત જ રહે છે. માટે જે હવે આવી છે તે તેનું આવવું નિષ્ફળ ન થવું જોઈએ, એમ વિચારી કૃષ્ણ મહારાજ સત્યભામાની સાથે રતી કીડા કરવા લાગ્યા.
કૃષ્ણ સત્યભામાની સાથે ભેગ ભેગવે છે, આમ પ્રદ્યુમનને ખબર થતાં તરત જ કુમારે ચિત્તમાં ક્ષે ઉત્પન્ન કરે તે દુંદુભિ વગાડ શરૂ કર્યો.
આખા વિશ્વમાં મોટો ખળભળાટ ઉત્પન્ન કરનાર જેશથી વાગતા દુંદુભિ નાદને સાંભળી તે જ ક્ષણે કૃષ્ણના મનમાં પણ વિશેભ થયે કે, “અરે, આ સમયે આ શું ?” એમ બોલતા બોલતા ઉઠી ઘરની બહાર આવી, પરિવાર જનોને કૃષ્ણ પૂછયું કે, “આવે વખતે આ દુંદુભિ કોણ વગાડે છે? અનુચરાએ જવાબ આપે કે, “સ્વામિન એ તે પ્રદ્યુમ્નકુમાર બજાવે છે. દાસજનના મુખથી આવાં વચન સાંભળી કૃષ્ણ પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે બહુ જ ખરાબ થયું. ખરેખર કુમારે સત્યભામાને છેતરી છે. લેકમાં કહેવત છે કે, શેકને એક પણ પુત્ર સે શોકનું કામ કરે, જેમ વનમાં એક પણ સિંહ હેય તે સેંકડે મૃગોને મારી નાખે છે. સત્યભામાની સાથે સંભોગ ભય સહિત થયા છે તેથી આને જે પુત્ર થશે તે મહા બીકણ થશે, એમ કૃષ્ણ પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો.
મહાવીર સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! કૃષ્ણ સત્યભામાને માટે પ્રયાસ કરેલો, તે પ્રયાસ જાંબુવતીને કામ આવી ગયે, માટે જે થવાનું હોય તે