________________
૧૯૮
કહી કુમાર સ્વસ્થાને ગયે. ત્યાર પછી રૂકિમણીએ સંભેગ સમય જાણી સત્યભામાને બદલે જાંબુવતીને વસ્ત્ર અલંકારાદિક પહેરાવી કૃષ્ણના શયનગૃહમાં મોકલી. સંધ્યાકાલે શૃંગાર સજી આવેલી આ સત્યભામાં જ છે એમ ધારી પિતાને દેવે અર્પણ કરેલે મુક્તાહાર જાંબુવતીના કંઠમાં પહેરાવી જેમ સિંહ સિંહણને, હાથી હાથણીને તેમ બળવાન તથા જેનું વીર્ય બલવત્તર છે તેવા કૃષ્ણ વેરછા મુજબ જાંબુવતીને ભગવવા લાગ્યા. તે જ સમયે કેટભ નામે દેવ મહાશુક દેવલોકમાંથી ચ્યવી જાંબુવતીના ઉદરમાં પુત્ર પણે દાખલ થે. ભેગ ભેળવી લીધા પછી, જેમ સિંહ સિંહણને, તથા હાથી હાથણીને છેડી દે તેમ કૃષ્ણ જન્વતીને છેડી દીધી. ત્યારે સગર્ભા થયેલી જાંબુવતી કંઠમાં તે હારને ધારણ કરી ચાલી ગઈ. સત્યભામા પણ કાંઈક વિશેષ વખત થઈ જવાથી એકદમ શૃંગાર સજી હાથમાં પાનપટી લઈ સંગ ગૃહમાં ગઈ. આવેલી સત્યભામાને જોઈ કુણે મનમાં વિચાર કર્યો કે, “હજી હમણા ભેગવી રજા આપી. તે હજી હમણાં ગઈ તે, પાછી વળી આ કેમ આવી હશે ? અથવા કઈ સ્ત્રીએ મને સત્યભામાના રૂપથી છેતર્યો તે નહિ હોય ? હશે, જે બન્યું તે ખરૂં. મારે નાહક ચિંતા શા માટે કરવી જોઈએ ? કારણ કે, આપણું એ ગુપ્ત વૃત્તાંત બીજુ કોઈ જાણતું જ નથી એ વિષે પૂણે ખાતરી છે. અને આ સત્યભામાનું પુનઃ અહીંયાં આવવાનું કારણ તે એ જ છે કે, કદાચ ભેગથી સંતુષ્ટ નહીં થઈ હોય તેથી પુનઃ વિષયની ઈચ્છાથી આવેલ છે, કારણ કે, ખીલતા નવા યૌવનમાં