________________
૧૯૨
પ્રદ્યુમ્ન કુમાર પિતાની માતા શ્રી રૂકિમણને ઘેર આવ્યા.
શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્નનું દ્વારિકામાં આવવું અને માતાપિતાને મળવું ઈત્યાદિક દર્શાવનાર આઠમે સર્ગ સંપૂર્ણ થશે.
છે નીચેના સૂત્રનાં રૂા. ચાલીશ હજાર .
તમારું મગજ શાન્ત રાખે, તમારા પગ કે ગરમ રાખે, એટલે તમે સૌથી સારા ડોકટરને ૪ છે પણ ગરીબ બનાવી શકશે.” છે “ડોક્ટર હરમન બેરહેડે” એક પુસ્તકની રચના છે. જ કરી હતી. આ પુસ્તકનાં ૯૯ પાના કેરા જ હતા, અને છેસોમે (૧૦૦) પાને માત્ર ઉપર મુજબના ૧૭ શબ્દો
આપવામાં આવ્યા હતા. લેખકના મરણ પછી એક વિરલ * ચીજ તરીકે એ પુસ્તકની ગણના થઈ હતી. તેની કિંમત
તરીકે ૩૦૦૦ પાઉંડ (૪૦૦૦૦ રૂપિયા)થી તેની અસલ છે. હસ્ત પ્રત ખરીદનાર વ્યક્તિ પણ મળી આવી હતી.