________________
૧૯૧
બ્રાહ્મણેાને મેલાવી શ્રી દ્વારિકાપુરીમાં પ્રદ્યુમ્નનુ પ્રવેશ મુહૂર્ત પૂછ્યું, ત્યારે બ્રાહ્મણેએ પણ તે જ વખતે મુહૂત આપ્યુ. કૃષ્ણ મહારાજાએ તે જ સમયે પ્રદ્યુમ્નકુમારને શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કરાવ્યો, જે દ્વારિકામાં ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો છે, પતાકા તારાદિકની ઘેાલા જેમાં રહી છે, છાંટેલા કુકુમ યુક્ત જળથી સુગધી અને શીતલ વાતાવરણ લાગે છે. જેમાં પ્રદ્યુમ્નને જોવા માટે સ્ત્રીએ ગેાખમાં બેઠેલ છે, જેમાં રસ્તાઓમાં પુષ્પા પાથરી મૂકેલ છે, જે દ્વારિકાના રસ્તાઓ બહુ જ પહેાળા છે છતાં જોવા મળેલા લેાકેાના સમૂહોથી જેના રસ્તા સાંકડા થઈ ગયા છે, જેમાં કુમારને જોવાના રસથી દાડતા લેાકેાના શરીર ઉપરથી પડી જતાં અનેક આભૂષાથી શૈાલતી, જાણે કે આન ંદરૂપ રાજાની રાજધાની હોય તેવી લાગતી, જેમાં પ્રદ્યુમ્નને જોતી વખતે સર્વ જનાની ષ્ટિ નિમેષ વગરની હતી, જયંત સમાન પ્રદ્યુમ્ન હતા અને ઈન્દ્ર સમાન કૃષ્ણ હતા તેથી જાણે કે ખીજી સ્વ પુરી હોય તેવી લાગતી. શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કરી ચાલ્યા જતા, મદન્મત્ત ગજ ઉપર બેઠેલા, જેની ઉપર છત્ર ધરાયેલું છે, પાસે બેઠેલા અનુચરા જેની ઉપર ચામર ઢાળે છે, ચાતરમ્ સ યાદવેાથી નિધિની પેઠે વીટાયલા શ્રી પ્રદ્યુમ્નકુમારને કેટલીક કન્યાએ અખડ શાળથી, વધાવવા લાગી. અનેક ભાટચારણેાથી સ્તુતિ કરાતા કલ્પવૃક્ષની પેઠે મનોવાંછિત સુવર્ણાદિકનું દાન આપતા જાણે મૂર્તિધારી સાક્ષાત્ આનંદ કેમ હાય ? દેહધારી પુણ્યના રાશિ હાય નહીં શું તથા શરીરધારી યશને રાશિ હોય નહીં શું, તેવા