________________
ચેતવે છે કે, હે રુકિમણી ! આ તારી આગળ બેઠેલ છે તે મહા તેજસ્વી પ્રદ્યુમ્ન નામે તારે પુત્ર છે, તેને જોઈ તું ખુશી થા, તેને ગાઢ આલિંગન દઈ મળ, તું તેને તારા બળામાં બેસાડ અને પ્રેમથી તેના મુખનું ચુંબન કર.”
આમ નારદમુનિ કહે છે તેટલામાં પ્રદ્યુમ્નકુમારે પોતાનું અસલ રૂપ કરી માતાના ચરણમાં જઈ શિર નમાવી પ્રણામ કર્યા. પિતાના પુત્રને જોઈ રુકિમણીને એટલે બધે હર્ષ થયે કે જે હૃદયમાં ન માવાથી ચાલીને ભેદીને સ્તન દ્વારા દૂધની ધારા રૂપે બહાર નીકળ્યો. રૂકિમણું પ્રેમથી વારંવાર પુત્રનું આલિંગન કરવા લાગી. પછી રુકિમણીએ પિતાના પુત્રને કહ્યું કે, “હવે તું તારા પિતાના પિતાને મળ, અને તારા પિતા તુલ્ય માનવા લાયક, પ્રતાપને લીધે વિશ્વમાં પ્રખ્યાત બળદેવને મળ.
પ્રદ્યુમ્ન પિતાની માતાને કહે છે કે, “ જનની તમારે મારા પિતા કૃષ્ણની આગળ મારા આવવા સંબંધી વાત ન કરવી, કારણ કે જ્યાં સુધી મારું બળ જોવામાં આવ્યું નથી ત્યાં સુધી આ મારો પુત્ર છે એમ તેને પ્રતીતિ શી રીતે થાય? માટે હે માતા ! જ્યાં સુધી મેં મારું ચમત્કારી બળ તેને બતાવ્યું નથી ત્યાં સુધી તમારે કૃષ્ણની આગળ મારી વાત કરવી નહીં. એ તો મારા બળથી જ પિતે મને ઓળખી લેશે. કોયલ પોતાનાં બચ્ચાંને શબ્દ ઉપરથી ઓળખી લે છે, નહીંતર વાયસ અને કોકિલની ભિન્નતા શી રીતે જાણી શકાય?
આવી રીતે રૂકિમણીને સમજાવી પિતાની માયાથી