________________
૧૮૩
પરણવાને છે તે આપણું ઠરાવ પ્રમાણે તમે હારી ગયા છે માટે તમારા કેશ ઉતારી આપો.”
દાસીઓએ આમ કહ્યું કે તે જ ક્ષણે રુકિમણું શેકાતુર થઈ લાંબા સ્વરથી રૂદન કરવા લાગી, ત્યારે બાળમુનિએ પૂછયું કે, “માતા તમે શા કારણથી રૂદન કરે છે ? આટલાં બધાં દીલગીર શા માટે થાઓ છે ? તેવું કોઈ કારણ હેય તે કહો કે જેને તરત ઉપાય થાય.”
બાળમુનિના પૂછવાથી રુકિમણીએ રેતાં રેતાં સર્વ વાત સવિસ્તર કહી જણેવી. ત્યારે માયાવી બાળમુનિએ સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ પિતાની વિદ્યાની અચિંત્ય શક્તિથી તે દાસીઓના પુષ્પ ગુંથેલા કેશ ઉતારી છાબ ભરી દાસીઓને આપી કહ્યું કે, “જાઓ આ છાબ લઈ ગીત ગાતી ગાતી તમે તમારી રાણને ઘેર જાઓઅને આ કેશ તેણીને આપજે.” આમ શિખામણ આપી મુનિએ તે દાસીઓને ત્યાંથી વિદાય કરી. કેશથી ભરેલી છાબ લઈ દાસીઓ રેતી રોતી સત્યભામા આગળ આવી. મુંડાઈ ગયેલી સર્વ દાસીએને જોઈ મનમાં વિસ્મય પામતી સત્યભામા બેલી,
અરે ! આ શું થયું ? આ આવું કામ કોણે કર્યું ?” દાસીઓએ રેતાં રેતાં કહ્યું કે, “રુકિમણીને ત્યાં કેઈ એક મુનિ આવેલ છે તેણે આ સર્વ કૃત્ય કર્યું.” આ વાત સાંભળતાં અત્યંત ગુસ્સે થયેલી સત્યભામાએ પિતાના કેટલાક અનુચરોને હુકમ કર્યો કે, “અરે, અનુચરે? જાઓ, રુકિમણીને ત્યાં જઈને બળાત્કાર કરી તમે રૂકિમણુને મુંડી નાખો. તેના સર્વ પરિવાર જનોને મુંડી નાખે. તેના અને
જણ આપી અને આ કેસની
રોની સરય કરી