________________
રથ, ઘોડા લઈશ કે શું લઈશ? બેલ.” પિતાના લાંબા દાંત દેખાડતો તે ભલ બોલ્યો કે, “તમારી જાનમાં શ્રેષ્ઠ વસ્તુ શું છે તે કંઈ હું જાણતો નથી માટે જે અતિ ઉત્તમ વસ્તુ હોય તે મને આપ.” ઘણું કરીને રાજાઓને હાસ્ય અધિક પ્રિય હોય છે તેથી બે ઘડી મજા કરવા માટે ફરીથી દુર્યોધને કહ્યું કે, અમારી જાનમાં ઉત્તમમાં ઉત્તમ અમારી ઉદધિ નામની કન્યા છે.” ભિલ્લુ બે કે, “ત્યારે તો મને તે જ કન્યા આપો, કારણ કે હું જન્મથી વાઢે છું તે હું તેને પરણીશ. અને આ વાતની કૃષ્ણને ખબર પડશે કે તે પણ ખુશી થશે, કારણ કે હું તેને પુત્ર છું. હું તમારી પુત્રીની સાથે ઘણે વખત ભેગ ભેગવીશ અને અતિ આનંદ પામીશ.” ભિલ્લના મુખથી આવાં વચન સાંભળતાં વેંત જ સર્વ લેકે હાસ્યમાં ગુલતાન બની ગયા. ભવા જ્યારે હસવા બેસે ત્યારે કોને હસવું ન આવે ? વળી ભિન્ન હઠ કરી છે કે, “તમે મને એ કન્યા આપ્યા પછી અહીંયાંથી જજે, નહીંતર હું કેઈને પણ જવા દઈશ નહીં.”
આમ કહેવાથી ગુસ્સે થયેલો દુર્યોધન રાજા પિતાના મહાભને કહે છે કે, “જાઓ, એની ગળચી પકડી એને દર કાઢી મૂકે.” આમ રાજાનો હુકમ થતાં મહા યોદ્ધાઓ તૈયાર થાય છે તેટલામાં તો ભિલ્લ જરા દૂર જઈ યુદ્ધ માટે સજ થઈ છે કે, “આવી જાઓ, મારી સાથે સંગ્રામ કરનાર છે કેણુ? મારી હાંસીનું ફળ તથા સંગ્રામનું ફળ આ પગલે બતાવી દઉં.” એમ બેલતાં મહા બળવાન કુમારે મુષ્ટિ પ્રહારથી સર્વ દ્ધાઓનાં શરીર જર્જરિત કરી નાખ્યાં