________________
મનેાહર લાગતી, શખ સદેશ કઠ હાવાથી પેાતાનું શુભ ભાગ્ય સૂચવતી જેનેા કંઠ કેકિલના કંઠે સમાન છે. વિશાલ વક્ષસ્થલથી વિરાજીત ઉન્નત તથા પુષ્ટ સ્તનને લીધે રમ્યાકૃતિવાળી શ્યામ રામાવલી યુક્ત જેની કી મુષ્ટિગ્રાહ્ય છે. નાભિ નિમ્ન (ઉંડી) હાવાથી પેાતાનું સદભાગ્ય પ્રકટ કરનારી, નિતંબ ભાગ પુષ્ટ હાવાથી ગતિમાં મંદતા કરનારી, જેને જઘનના ભાગ ઉન્નત અને પુષ્ટ છે. જેના બે ઉરૂ રંભા કદલી સ્તંભ સમાન છે. પાકેલ રક્તકમલ સમાન કર તથા પાયુગ્મવાળી ગજ સમાન ગતિ કરનારી, ઔદાય અને ધૈયસ'પન્ન નારીના અનેક લક્ષણાથી પરિપૂર્ણ જોવામાં આવતી, સ્વપતિના ચિત્તને અનુસરનારી, સુભગ ભાગ્યશાળી સ્વામિના પરમ પ્રેમ મારા ઉપર છે એમ માનનારી, પેાતાના લાવણ્યના ગને લીધે સ સ્ત્રીઓને તૃણુ સમાન માનનારી, અતિ તેજસ્વી સ અંતઃપુરમાં માનવાલાયક, સ` આભરણાથી ભૂષિત, મધુર વચન ખેલનારી ઉગ્રસેન મહારાજાની પુત્રી સત્યભામા નામની કૃષ્ણની અગ્ર મહીષી છે. પેાતાની ગંભીરતામાં સમુદ્રને જીતનાર, પ્રણામ કરતા અનેક રાજાઓના મુકુટમાં રહેલા માણિક્યથી પૂજા કરતા સુવર્ણ ના સિંહાસન ઉપર બેઠેલા, સ અલકારાથી દૈદિપ્યમાન લાગતા, અનેક દેશેામાંથી આવેલા ભેટાંઓને જોવામાં સાવધાન, વિનંતિ કરવા આવેલા કેટલાએક લેાકેાની વિનંતિનું માન રાખતા, નાના પ્રકારના દેશની વાર્તાને શ્રવણુ કરતા, નૃત્ય કરતા સ્ત્રીપુરૂષાના નૃત્યોને એનારા, પદ્મ સમાન નેત્રવાળા પ્રસન્ન થઈ અનેક દેશે આપી દેનારા, ક્રોધ આવવાથી અનેક વસ્તુનું ગ્રહણ કરનારા,