________________
૧૫૧
ઉદાસ મન કરી બેઠે છે, તે જ સમયે અવસર પ્રમાણે જ આવનારા નારદઋષિ આવી પહોંચ્યા.
એવી રીતે શ્રી રત્નચંદ્ર કવિએ રચેલા શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં, પ્રદ્યુમ્નને યૌવન પ્રાપ્તિ, સેળ લાભની પ્રાપ્તિ, માતા પિતાની સાથે કલહ તથા નારદનું આગમન ઇત્યાદિ દર્શાવનાર સાતમો સર્ગ સંપૂર્ણ થયે.
છે છે તું ભલે પ્રિયજનના સંગને ભાવી ઘેરી છે છે મૂડી સમજે એને તારી અણમેલ સંપત્તિ સમજે, પણ છે - એ સંપત્તિ ક્ષણિક છે. છે બે ક્ષણ આંખ બંધ કરીને મનને સ્થિર કરીને... છે એ સોગની, સંપત્તિની ક્ષણિકતાને વિચાર કર. હા, છે વિચાર કરીને નિરાશ ન બનીશ. આ સંપત્તિ કરતાં પણ છે વધુ મૂલ્યવાન સંપત્તિ તારી પાસે છે !
૪ પાંચ ઈન્દ્રિયેનાં વિષય સુખ તરફ પણ અનિછે ત્યતાની દષ્ટિ કેળવવાની છે. ભલે તારી પાસે આજે વિપુલ 8
વિષય સુખ હોય, પણ એ તારી પાસે કાયમ નથી ! ! રહેવાનાં એ વિચાર કરી જ રાખવાનો.