________________
૧૪ महसा विदधीत न क्रियामविवेक परमापदां पदम् वृण्वते हि बिमृश्यकारिणं गुणलुब्धाःस्वयमेव संपदः १
ભાવાર્થ-કોઈપણ કાર્ય સહસા ન કરવું અર્થાત્ વિચાર કર્યા સિવાય ન કરવું, કારણ કે, અવિવેક-અવિચાર તે પરમ આપત્તિનું સ્થાનક છે અને જે પૂર્વાપર લબે વિચાર કરી કાર્ય કરે છે તે તે પુરૂષને, દાક્ષિણ્ય વિવેકાદિ ગુણેમાં લુબ્ધ થયેલી સંપત્તિએ પિતાની મેળે જ આવી વરે છે.
પ્રથમ તે આપ મને સર્વ વૃત્તાંત પૂછે અને તે સાંભળ્યા પછી તમને જે ઉચિત લાગે તે કરે, પણ કેવલ એક તેણીના કહેવા ઉપર આધાર રાખી વૃથા જોર કરવું એ તમારા જેવા બુદ્ધિશાળી પુરૂષને ઘટતું નથી. કહ્યું છે કે -
मा होउ सुयग्गाही ज न वि दिलु तु होइ पञ्चक्खे पञ्चक्खे वि हु दिठू जुत्ताजुत्तं वियारिजा २
ભાવાર્થ:-કઈપણ વૃત્તાંત જ્યાં સુધી પ્રત્યક્ષ ન જોયું હોય ત્યાં સુધી કેઈને મુખથી સાંભળવા પ્રમાણે પકડી ન બેસવું અને જે કદી તે પિતાને પ્રત્યક્ષ જોવામાં આવેલું હોય તો પણ યુક્ત છે કે અયુક્ત છે એમ આગળ પાછળ વિચાર કર.”
એવી રીતે કુમારના મુખથી નીતિનાં વચન સાંભળવાથી રાજાને ક્રોધ શાંત થશે અને ચિત્ત સ્વસ્થ થયું. ત્યાર પછી કાલસંવર રાજાએ પૂછયું કે, “પુત્ર! જે વાત બની હોય તે સાચેસાચી મારી આગળ કહી દે.” પિતાનાં વચન શિર પર ચડાવી કુમારે મૂલથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને ફરીથી કહ્યું કે, “જો તમેને આ મારા