________________
૧૩૦
લાભ ૧૫ મા
એક દિવસે પાપી વિચારના અતિ પાપી સર્વે બાળકે મળી મહાપાપી વમુખને એકાંત સ્થળમાં તેડી જઈ કહેવા લાગ્યા કે, “હે જ્યેષ્ઠ અડધુ ! એ પ્રદ્યુમ્નકુમાર મહા ઉત્કટ ચૌદ ઉપાચાથી પશુ નહીં મરતાં ઉલટા કાપી નાંખેલા થારના વૃક્ષની માફક અધિક સ`પત્તિ પામ્યા. માટે હવે આપણે અન્ય સર્વ ઉપાયેા છેડી દઈ વિજ્યાદશમીને દહાડે દેવીને ચડાવવામાં આવતા મહિષની પેઠે પાંચસેા જણાએ એકદમ તેની ઉપર તૂટી પડવું અને શસ્ત્રાથી તેને ઠાર કરવા. આવી રીતે બાળકોના અભિપ્રાય જાણી વમુખ બેલ્યો કે,
બંધુએ ! મહાવિદ્યાવાત્, વજ્ર સમાન દૃઢ શરીરવાળે એ કુમાર સેંકડા ખડ્ગાથી પણ મારી શકાય તેમ નથી, અને આ વાતની આપણા પિતાશ્રીને જો ખબર પડે તેા પિતાશ્રીની સાથે પણ આપણું વૈર થાય અને આપણી ઉપર પિતાની સદા ર ષ્ટિ રહે, માટે હું અંધુએ ! આ તમારો વિચાર મને જરા પણ શ્રેયસ્કર લાગતા નથી. પરંતુ છલથી જ એના પ્રાણુ હરણુ કરવા એમ મારૂ માનવું છે. હજી પણ આને મારવા માટે મેટા એ ઉપાચા છે અને તે ઉપાયાથી પણ ખચી ગયા તા આ બાળકને મારનાર આ જગતમાં કોઈ પણ નથી જ.”
આમ વિચાર કરી પ્રદ્યુમ્નકુમારને સાથે લઈ તે વામુખાર્દિક માળા ક્રીડા સારૂ વિપુલ નામના વનમાં ગયા. ત્યાં દૂર ઉભા રહી વાસદેશ આશયવાળા વજ્રમુખે કહ્યું, ધૈર્યનું જ અવલ ખન કરનાર જે પુરૂષ આ વિપુલ નામના