________________
૧૧૯
પામી ગયા પછી શાંત કરી શકાતા નથી તેમજ પણ નિશ્ચ સત્વર મારી નાખવા નહીંતર આપણે કોઈ રીતથી પણ મારી શકીશું નહીં. ઉદ્વેગ પામેલા પેાતાના અનુજ એને આપવા માટે જ્યેષ્ઠ અ વમુખ કહે છે કે, બાળકે ! તમે જરા પણ ખેદ ન કરેા, ઈશ્વર બધું સારૂ કરશે, હજી પણ મારી પાસે આને મારવા માટે દશ ઉપાય છે, માટે એ કુમારને હું મારા બુદ્ધિબળથી જ મારીશ. તમે સુખેથી નિશ્ચિતપણે રહેા.” આમ ગુપ્ત સલાહ કરી તે સવે ખાળક પ્રદ્યુમ્નને સાથે લઈ વિજ્યાદ્ધગિરિની શોભા જોતા ભમતા હતા તેવામાં અનેક વૃક્ષેાથી વિંટાયેલ, સેકડા શાખાએથી મનહર, મેાટા ફળાથી વ્યાસ તથા જેમાં અનેક ભમરાએ ગુંજારવ કરી કહેલા છે તેવા આમ્રવૃક્ષને જોઈ વજસુખ ઓલ્યા કે, હું અંકો ! પૂર્વે થઈ ગયેલા વૃદ્ધ પુરૂષા કહી ગયા છે કે જે પુરૂષ આ આમ્રવૃક્ષ ઉપર ચડી અતિ પાકેલાં ફળા ખાય તે પુરૂષ નિત્ય યૌવન મેળવી આવે.” આ પ્રમાણે વચન સાંભળી પ્રદ્યુમ્નકુમાર તે મનેાહર આમ્રવૃક્ષ ઉપર ચડી ગયા. તેની એક ઉંચી શાખા ઉપર બેસી ફફ્ળા લઈ છરીથી કટકા કરી ખાવા લાગ્યા. મહા મળવાન કુમાર તેની ઉપર મનમાં નિશ’કપણે ક્રીડા કરતા કરતા ઘણા વખત રહ્યો, તે સમયે તેને અધિષ્ઠાયક દેવ કપિરૂપ ધરી ત્યાં આવી ઢાધથી ખેલ્યા કે, “અરે! પાપી ! મારા આમ્રવૃક્ષ ઉપર ચડી મારી રજા વગર ફળ કેમ ખાય છે ? ઉભા રહે, તને હું ફળ ચાખવાનું ફળ હમણાં જ ખતાવી દઉં.” આ
આ કુમારને પછીથી તેને
આ પ્રમાણે જોઈ ઉત્સાહ