________________
૧૧૫ અનુચર” આમ કહી તે દેવે કુમારને બહાર ખેંચી લીધે. અગ્નિથી નિર્મળ થયેલ સુવર્ણની માફક સ્વચ્છ થયેલા તે કુમારને જોઈ ને લીધે જેનાં મુખ શ્યામ બની ગયાં છે તેવા કુમારે પ્રદ્યુમ્નને મળ્યા. તેઓની આગળ સમગ્ર વાર્તા કહી હર્ષ પામેલે કુમાર આ પાંચમો લાભ મેળવી પુનઃ લાભ મેળવવા ઉત્સુક થ.
લાભ ૬ ફો પુનઃ કીડામાં તત્પર થયેલા તે બાળકે આગળ ચાલતાં ચાલતાં મેષાકાર ગિરિની નજીક ગયા. પરની સંપત્તિને નહીં દેખી શકતો વજ દૂર રહી બેલ્યો, “હે અર્ભકોઆ મેવાકાર ગિરીના બે શિખરના મધ્ય ભાગમાં જે પુરૂષ જાય તે અપૂર્વ લાભ પામે.” વમુખનું આમ કહેવું સાંભળી પ્રદ્યુમ્નકુમારે તે તે જ વખતે ત્યાં જવા કબુલ કરી લીધું, કારણ કે કપટી પુરૂષના પ્રપંચને સરલ બુદ્ધિને માણસ ક્યાંથી જ જાણી શકે ?
સિંહ સમાન પરાક્રમી પ્રદ્યુમ્નકુમાર તે પર્વત ઉપર ચડી બે શિખરના મધ્યમાં જાય છે તેટલામાં તે તે બે શિખરે ભેગાં થવા લાગ્યાં. આ કેઈ દેવની માયા છે જાણી કુમારે પિતાની બે કેણુથી બે બાજુના શિખરને ખસેડી શંકા વગર અંદર ગયે, તેટલામાં તે એક દેવ પ્રગટ થઈ બોલ્યો કે, “અરે ! ક્ષુધાતુર જાણ આમાં સપિંડ એ આ કેણ આવ્યો ?” “અહે! હે ! આજ તે હું તારા માંસપિંડથી ખરેખર તૃપ્ત થઈશ.”
રૂકિમણું પુત્રે પણ તેના પ્રત્યુત્તરમાં બહુ જ સરસ