________________
૧૦૩
જામણિ 2 કપ અડા પર
વજ પ્રહાર સમાન પ્રદ્યુમ્નનાં વચન સાંભળી નહીં સહી શકતો તે દેવ એકદમ યુદ્ધ કરવા તત્પર થયે; તે બેય જણુએ પરસ્પર બે મહામä સમાન ઘણે વખત યુદ્ધ કર્યું. મહા બળવાન પ્રદ્યુમ્નકુમારે જીતી લીધેલે ભુજગાસુર દેવ આશ્ચર્ય પામી, નરમાં શિરેમણિ સમાન આ પુરૂષ કોણ હશે એમ અંતઃકરણમાં વિચાર કરતા કરતો મદહીન થઈ પ્રધુમ્નના ચરણમાં મસ્તક નમાવી બે કે, “મહા પુરૂષ! આપ આ રમ્ય સિંહાસન ઉપર બેસી વિશ્રાંતિ લે અને હૃદયમાં ચમત્કાર કરનારી મારી વિજ્ઞપ્તિ સાંભળો.”
જ્યારે દેવે આમ પ્રાર્થના કરી ત્યારે મનોરમણીય સિંહાસન ઉપર બેસી પ્રદ્યુમ્નકુમારે કહ્યું, “કહે ? આપ કોણ છે ? મારી ઉપર પ્રીતિ થવાનું કારણ શું?”
ભુજગાસુર દેવ કરજેડી નમ્રતાપૂર્વક બેભે, “હે પ્રભુ ! આજ વિજયાદ્ધગિરિ ઉપર પ્રમદાના અલંકાર સમાન દેદિપ્યમાન લંકાપુર નામે પુર છે તેમાં રાજા કનકનાભ નામે અને રાણું નિલા નામે હતાં. તે બંને સ્ત્રી પુરૂષ પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં હતાં તે સમયે એક દેવ પિતાના આયુષ્યને ક્ષય થવાથી સ્વર્ગમાંથી એવી તે રાજાને
ત્યાં પુત્ર પણે ઉત્પન્ન થયે; હર્ષ સંપત્તિને પામેલા કનકનાભ રાજાએ શુભ દિવસે પોતાના પુત્રનું હિરણ્યનાભ નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતે તે બાળક, કામદેવરૂપ ભૂપાલને કીડા કરવા યોગ્ય, અમદાજનેના મનને આકર્ષણ કરનારા એવા પાવન યૌવનને પ્રાપ્ત થયે; તે અવસ્થામાં તે કુમારે શસ્ત્રકલાઓ તથા શાસ્ત્રકલાઓ સમગ્ર મેળવી; જેમ