________________
૧૩૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૧-૩૨ અવતરણિકા :
यदाऽस्य क्षयोऽभिमतः तदोपदर्शयन्नाह - અવતરણિકા :આરોગપ્રભૂત ભાવમલનો ક્ષય જે કાળે અભિમત છે તેને તે કાળને, બતાવતાં ગ્રંથકાર કહે છે – ‘તાપર્શયસાદ ના સ્થાને ‘તદુપયન્નાદ' પાઠ હોવો જોઈએ.
બ્લોક :
चरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ।।३१।।
અન્વયાર્થ :
ઘ=અને વર પુત્રિાવર્તે ચરમપુદ્ગલપરાવર્તમાં મ0=આલોકપ્રભૂત ભાવમલનો ક્ષય =ક્ષય ૩૫પદd= ઉપપન્ન થાય છે વત: =જે કારણથી તત્ર ત્યાં=શરમાવર્તમાં આવશ્યમાણ નીવાના નક્ષત્રજીવોનું લક્ષણ રાહત—કહેવાયું છે. li૩૧II શ્લોકાર્ય :
ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રભૂત ભાવમલનો ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ચરમાવર્તમાં વક્ષ્યમાણ જીવોનું લક્ષણ કહેવાયું છે. ll૩૧II ટીકા:__'चरमे पुद्गलावर्ते' यथोदितलक्षणे 'क्षयश्चास्योपपद्यते' भावमलस्य, 'जीवानां लक्षणं' 'तत्र'=चरमे पुद्गलावर्ते, 'यत एतदुदाहृतं' वक्ष्यमाणमिति ।।३१।। ટીકાર્ય :
વરને પુત્રાવર્તે'..... વણ્યમાછrfમતિ . અને યથોદિત લક્ષણવાળા=શ્લોક-૨૪માં કહેલા લક્ષણવાળા, ચરમપુદ્ગલપરાવર્તનમાં આનો ભાવમલનો-પ્રભૂત ભાવમલનો, ક્ષય ઉપપન્ન થાય છે; જે કારણથી ત્યાં ચરમપુદ્ગલાવતમાં, આ=વસ્થમાણ, જીવોનું લક્ષણ કહેવાયું છે. ‘તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. 1૩૧il અવતરણિકા :यदुदाहृतं तदभिधातुमाह -