SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૩૨ અવતરણિકાર્ય : જે=ચરમાવર્તમાં આવેલા જીવતું જે લક્ષણ, શાસ્ત્રકારો વડે કહેવાયું છે, તેને=ચરમાવર્તવર્તી જીવતા લક્ષણને, કહેવા માટે ગ્રંથકાર કહે છે – શ્લોક ઃ અન્વયાર્થ दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । ઔચિત્યાત્સવનું શૈવ, સર્વત્રેવાવિશેષતઃ ।।રૂર।। : દુ:હિતેષુ-દુ:ખિતોમાં અત્યન્ત વા=અત્યંત દયા ભુવન્નુ=ગુણવાનોમાં દેશ:=અદ્વેષ ચેવ=અને સર્વત્રેવ=સર્વત્ર જ દીનાદિ સર્વમાં જ વિશેષતઃ=સામાન્ય રીતે વિત્યા ઔચિત્યથી સેવન=સેવન. II૩૨।। શ્લોકાર્થ : દુઃખિતોમાં અત્યંત દયા, ગુણવાનોમાં અદ્વેષ અને દીનાદિ સર્વમાં જ સામાન્ય રીતે ઔચિત્યથી સેવન. II૩૨] ટીકા ઃ ‘લુલ્લિતેવુ’ શરીર વિના દુઃબ્રેન, ‘વાત્વાં’ સાનુશવત્વમિત્વર્થ:, ‘અદ્વેષ:’=ઞમત્સર:, વૈવિાદ ‘મુળવસ્તુ ચ’=વિદ્યાવિશુળયુત્તેષુ, ‘ચિત્યાક્ષેવનું ચેવ' શાસ્ત્રાનુસારેળ, ‘સર્વત્રવ’=પીનારો, ‘વિશેષતઃ’=સામાન્યેન ।।રૂ।। ટીકાર્ય = ‘દુ:હિતેષુ’ સામાન્યેન ।। શારીરિક આદિ દુ:ખો વડે દુઃખિતોમાં અત્યંત દયા. અત્યંત દયાનો અર્થ કરે છે ‘સાનુશવત્વમ્’ – સાનુશયપણું=અત્યંત દયાળુપણું, અને ગુણવાનોમાં=વિદ્યાદિગુણયુક્તોમાં, અદ્વેષ= અમત્સર, અને અવિશેષથી=સામાન્યથી, શાસ્ત્રાનુસારે ઔચિત્યથી સર્વત્ર જ=દીનાદિમાં, સેવન. ચરમાવવર્તી જીવોનું આ લક્ષણ શાસ્ત્રમાં કહેવાયું છે. એ અર્થ અવતરણિકા અને પૂર્વ શ્લોકના કથતથી ફલિત થાય છે. ।।૩૨।। ♦ ‘શારીવિના' માં ‘વિ’ પદથી માનસનું ગ્રહણ કરવું. ♦ વિદ્યાવિ’મુળયુક્તેષુ માં ‘વિ’ પદથી આચાર આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ: શ્લોક-૩૨માં બતાવ્યું તેવું લક્ષણ ચરમાવર્તવર્તી જીવોનું છે. તેથી કોઈ જીવમાં શ્લોક-૩૨માં બતાવી તેવી અત્યંત દયા હોય, ગુણવાનમાં અદ્વેષ હોય અને સામાન્યથી દીનાદિ સર્વજન પ્રત્યે ઔચિત્યથી વર્તન
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy