SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦ શ્લોક : प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ।।२०।। અન્વયાર્થ : પ્રયાગમમાવેન=પ્રયાણભંગનો અભાવ હોવાને કારણે પુન: વળી નિશિ=રાત્રિને વિષે સ્વાપસE= શયન જેવો, દિવ્યમવત: વરસ્ય વિધાતર=દેવભવથી ચારિત્રનો વિઘાત ૩૫નાયતે થાય છે. ૨૦| શ્લોકાર્ધ : પ્રયાણભંગનો અભાવ હોવાને કારણે, વળી રાત્રિને વિષે શયન જેવો, દેવભવથી યાત્રિનો વિઘાત થાય છે. ll ll ટીકા : 'प्रयाणभङ्गाऽभावेन' इति कन्यकुब्जादिगमनेऽनवरतप्रयाणकगमनेनापि 'निशि' रात्रौ ‘स्वापसमः पुनः' स्वापतुल्यस्तु किमित्याह 'विघात:' प्रतिबन्धः, 'दिव्यभवत:'-देवजन्मनः सकाशात् 'चरणस्य'= चारित्रस्य 'उपजायते' तथाविधौदयिकभावयोगेन, तदभावे तु पुनस्तत्रैव प्रवृत्तिः, स्वापविगमेऽनवरतप्रयाणकप्रवृत्तकन्यकुब्जगन्तृगमनप्रवृत्तिवत् ।।२०।। ટીકાર્ય : “પ્રયાળમાંડમાવે' ..... પ્રવૃત્તિવત્ / કચકુન્જાદિ વગરના ગમતમાં અનવરત પ્રયાણક એવા ગમત વડે પણ પ્રયાણભંગનો અભાવ હોવાને કારણે રાત્રિને વિષે શયન જેવો દેવભવથી ચારિત્રનો વિઘાત થાય છે=ચારિત્રનો પ્રતિબંધ થાય છે; કેમ કે દેવભવમાં તેવા પ્રકારનો ઔદયિકભાવનો યોગ છે. નિદ્રાના વિગમનમાં, અનવરત પ્રયાણ કરવામાં પ્રવૃત્ત એવા કવ્યકુબ્ધ નગર તરફ જનારાના ગમતની પ્રવૃત્તિની જેમ, તેના અભાવમાં વળી દેવભવના અભાવમાં વળી, ત્યાં જ ચારિત્રમાં જ, પ્રવૃત્તિ છે. In૨૦|| ભાવાર્થ : પૂર્વ શ્લોકમાં સ્થાપન કર્યું કે પાછળની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી નથી, આમ છતાં પાછળની ચાર દૃષ્ટિમાં રહેલા મુનિ પણ તે ભવમાં પૂર્ણ સાધના સમાપ્ત ન કરી શકે તો દેવભવમાં જાય છે ત્યારે ચારિત્રનો વિઘાત થાય છે. તે વિઘાત કેવો છે તે બતાવવા માટે કહે છે – જેમ કોઈ જીવ કન્યકુબ્બાદિ કોઈક નગર પ્રત્યે જવા માટે સતત પ્રવૃત્ત હોય તોપણ શ્રમ ઉતારીને ઇષ્ટ સ્થાને શીધ્ર પહોંચવા માટે રાત્રે સૂવાની ક્રિયા કરે છે, તે સૂવાની ક્રિયા માર્ગના ગમનના ભંગરૂપ નથી; તેમ જે સાધુ આ ભવમાં પૂર્ણ સાધના કરી શક્યા નથી, તે સાધુ પણ દેવભવમાં જાય છે, ત્યાં દેશાંતરગમન
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy