________________
૧૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી અયોગીઓ અને યોગીના કર્મનું સ્વરૂપ (પા.યો. ૪/૦)
અયોગી
યોગી
શુક્લકર્મ કૃષ્ણકર્મ શુક્લકૃષ્ણકર્મ
અનાશયકર્મવાળા ત્રણ પ્રકારના કર્મોનું ફળ (પા.યો. ૪૮)
કર્મથી આત્મામાં વાસના
(૧) સ્મૃતિમાત્રફળવાળી (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી સ્કૃતિ અને સંસ્કારરૂપ કાર્ય-કારણનું એકરૂપપણું હોવાથી વ્યવહિત એવી પણ વાસનાઓમાં આનંતર્યનું ઉપપાદન (પા.યો. ૪/૯)
વાસનાઓના અનાદિપણાનું કારણ (પા. ચો. ૪/૧૦).
મહામોહરૂપ અને વાસનાના કારણભૂત એવા આશિષનું નિત્યપણું
વાસનાઓના અભાવનું કારણ (પા.યો. ૪/૧૧)
હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓનું સંગૃહીતપણું
હોવાથી તેમના અભાવમાં વાસનાઓનો અભાવ વાસનાનો હેતુ – તેનો અનંતર અનુભવ વાસનાનું ફળ – શરીરાદિની પ્રાપ્તિ અને સ્મૃતિ આદિની પ્રાપ્તિ વાસનાનો આશ્રય > બુદ્ધિસત્ત્વ વાસનાનું આલંબન – અનુભવનું આલંબન તે જ વાસનાનું આલંબન અતીત અધ્વાદિમાં ધર્મોના સદ્ભાવનું ઉપપાદન (પા.યો. ૪/૧૨) ચિત્તરૂપધર્મો અને તેમાં રહેલા ધર્મોનું સ્વરૂપ (પા.યો. ૪/૧૩-૧૪).
* સત્ત્વ, રજસ્ અને તમોરૂપ ગુણસ્વરૂપ * પરિણામના એકપણાથી ચિત્ત આદિ વસ્તુનું એકત્વ