________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી
વિવેકથી ઉત્પન્ન થયેલા તારકજ્ઞાનનું ફળ (પા.યો. ૩/૫૫)
સત્ત્વની અને પુરુષની સમાન શુદ્ધિમાં પુરુષનો મોક્ષ
સિદ્ધિના પ્રકારો (પા.યો. ૪/૧)
(૧) જન્મ નિમિત્ત સિદ્ધિ
(૨) ઔષધ
સિદ્ધિ
(૩) મંત્રસિદ્ધિ
(૪) તપસિદ્ધિ (૫) સમાધિસિદ્ધિ
પક્ષી વગેરેમાં આકાશગમનાદિ
કપિલમહર્ષિ વગેરેને જન્મતાની
સાથે ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણો
પારદ વગેરે રસાયનાદિ ઉપયોગથી થાય છે તે ઔષધ સિદ્ધિ
મંત્રના જપથી
થનારી આકાશાદિ સિદ્ધિઓ
વિશ્વામિત્ર વગેરેને થયેલ તપસિદ્ધિ
સમાધિથી થનારી સિદ્ધિ
જન્માદિ સિદ્ધિઓનું કારણ
જન્માંતરમાં અભ્યસ્તસમાધિ મુખ્ય કારણ જાત્યંતરપરિણામની પ્રાપ્તિનું કારણ (પા.યો. ૪/૩-૪)
પ્રકૃતિનું આપૂરણ ધર્માદિ નિમિત્ત અર્થાતરના પરિણામમાં
અપ્રયોજક ધર્માદિનિમિત્તથી ક્ષેત્રિકની જેમ વરણભેદ અનેક ચિત્તોથી નિર્માણ ચિત્તનું પ્રસરણ (પા.યો. ૪/૪) અનેક ચિત્તોની પ્રવૃત્તિમાં એક ચિત્તપ્રયોજક (પા.યો. ૪/૫)
ચિત્તના પ્રકારો (પા.યો. ૪/૫-૬)
(૧) જન્મ પ્રભવ ચિત્ત
(૨) ઔષધિ પ્રભવ ચિત્ત
(૩) મંત્ર પ્રભવ ચિત્ત
(૪) તપ પ્રભવ ચિત્ત
(૫) સમાધિ પ્રભવ ચિત્ત
ધ્યાનથી થનારું ચિત્ત અનાશય