________________
૧૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી અંતઃકરણજયનું ફળ (પા.યો. ૩/૪૯)
(૧) સર્વજ્ઞપણાની પ્રાપ્તિ
(૨) સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ વિશોકાસિદ્ધિનું સ્વરૂપ (પા.યો. ૩/૫૦)
સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિ થવાને કારણે સર્વજ્ઞ અને
સર્વભાવોના અધિષ્ઠાતા એવા યોગીની સિદ્ધિ તે વિશોકાસિદ્ધિ વિશોકાસિદ્ધિવાળા યોગીને પ્રાપ્ત થતાં ફળો (પા.યો. ૩/૫૦)
(૧) વિષયોમાં વૈરાગ્ય
(૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય
બંને પ્રકારના વૈરાગ્યના પ્રકઈને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા
આદિનો નાશ થવાથી પુરુષને કૈવલ્ય પુરુષનું સ્વરૂપમાં પ્રતિષ્ઠાણું વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ (પા.યો. ૩/૫૧)
સંગ અને સ્મયનું અકરણ (૩૦) ક્ષણ અને ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનની ઉત્પત્તિ (પા.યો. ૩/૫૨)
વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સ્વરૂપ (પા.યો. ૩/૫૩)
જાતિ, લક્ષણ અને દેશ વડે અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં ભેદનો નિર્ણય
વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સ્વરૂપ (પા.યો. ૩/૫૪)
(૧) સંજ્ઞા
(૨) વિષય
(૩) સ્વભાવ
તારકજ્ઞાન
મહદાદિ સર્વવિષયવાળું
સર્વપ્રકારે સૂક્ષ્માદિભેદવિષયવાળું