________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી
વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન (પા.યો. ૪/૧૫) ચિત્તમાં બાહ્યવસ્તુના ઉપરાગતું અપેક્ષીપણું હોવાથી વસ્તુ જ્ઞાતાજ્ઞાત (પા.યો. ૪/૧૬)
પુરુષના જ્ઞાતૃપણાનું કથન (પા.યો. ૪/૧૦) ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન (પા.યો. ૪/૧૮)
દેશ્યપણું હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૮) એક સમયમાં અર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું અનવધારણ
હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૯) દેષ્ટા પુરુષ અને દેશ્ય વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક (પા.યો. ૪/૨૨) અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ (પા.યો. ૪/૨૩) પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણનું ઉપદર્શન (પા.યો. ૪/૨૪ થી ૩૧) સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદને જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ
|| તેનાથી વિવેક તરફ વળેલું કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત
| | તેનાથી ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ
| | તેનાથી ક્લેશ અને કર્મની નિવૃત્તિ
છે તેનાથી સર્વઆવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી શેય પરિમિત
| | તેનાથી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ
ક્રમનું લક્ષણ (પા.યો. ૪/૩૨)
પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્ષણપ્રતિયોગી ક્રમ યોગમાર્ગના સેવનના ફળભૂત એવા કૈવલ્યનું અસાધારણ સ્વરૂપ (પા.ચો. ૪/૩૩) શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કેવલ્યના સ્વરૂપનો નિર્ણય (પા.યો. ૪/૩૩)
- સાધ્વી ચંદનબાલાશ્રી