SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૯-૪૦ जन्मान्तरे कोऽहमासं कीदृशः किङ्कार्यकारीति जिज्ञासायां सर्वमेव सम्यग्जानातीत्यर्थः, न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहो यावदात्मनः शरीरपरिग्रहोऽपि परिग्रहः भोगसाधनत्वाच्छरीरस्य, तस्मिन् सति रागानुबन्धाद् बहिर्मुखायामेव प्रवृत्तौ न तात्त्विकज्ञानप्रादुर्भावः, यदा पुनः शरीरादिपरिग्रहनैरपेक्ष्येण माध्यस्थ्यमवलम्बते तदा मध्यस्थस्य रागादित्यागात् सम्यग्ज्ञानहेतुर्भवत्येव पूर्वपरजन्मसम्बोधः ॥२-३९॥ ટીકાર્ય : વથમિચર્ય.... રૂત્યર્થ:, (૫) કર્થ એનો ભાવ કર્થતા, ન્મકથંતા તેનો સંબોધ-સમ્યજ્ઞાન, એ જન્મકથંતા સંબોધ છે એમ અન્વય છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – જન્માંતરમાં હું કોણ હતો ? કેવા પ્રકારનો હતો ? શું કાર્યને કરનાર હતો ? એ પ્રકારની જિજ્ઞાસામાં સર્વ જ સમ્યગ જાણે છે એ પ્રકારનો અર્થ છે અપરિગ્રહના ધૈર્યવાના યોગીને જન્મકથંતાનો સંબોધ છે એ પ્રકારના વચનનો અર્થ છે. અપરિગ્રહના ધૈર્યથી જન્માંતરનો બોધ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ન નં ....સન્ડ્રોઇડ / કેવલ ભોગના સાધન એવા ધન-ધાન્યાદિ પરિગ્રહ નથી, પરંતુ આત્માના શરીરનો પરિગ્રહ પણ પરિગ્રહ છે; કેમ કે શરીરનું ભોગસાધનપણું છે. તે પોતે છતે શરીરરૂપ પરિગ્રહ હોતે છતે, રાણાનુબંધના કારણે બહિંમુખપ્રવૃત્તિ હોતે છતે તાત્વિક જ્ઞાન પ્રાદુર્ભાવ થતું નથી. વળી જ્યારે શરીરાદિ પરિગ્રહના નિરપેક્ષપણાથી યોગી મધ્યસ્થભાવનું અવલંબન લે છે ત્યારે મધ્યસ્થ એવા યોગીને રાગાદિના ત્યાગથી સમ્યજ્ઞાનનો હેતુ એવોઃકરણ એવો, પૂર્વ-અપર જન્મનો સંબોધ થાય જ છે. ર-૩૯ી. અવતરણિકા : उक्ता यमानां सिद्धयः अथ नियमानामाह - અવતરણિતાર્થ : અહિસાદિયમોની સિદ્ધિ કહી, હવે નિયમોની સિદ્ધિને કહે છે – સૂત્ર: शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥२-४०॥ સૂત્રાર્થ : શૌચથી શોચનામના નિયમના સેવનથી, સ્વ અંગમાં જુગુપ્સા=પોતાના અશુચિમય
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy