SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૬-૩૦-૩૮ ટીકાર્ય : ક્રિયTI ... મવતીચર્થ: I (૨) કરાતી એવી યાગાદિ ક્રિયાઓ સ્વર્ગાદિ ફળને આપે છે. વળી સત્યના અભ્યાસવાળા તે યોગીનું સત્ય તે પ્રકારનું પ્રકર્ષવાનું થાય છે કે જે પ્રમાણે અકૃત પણ ક્રિયામાં યોગી ફળને પામે છે અને તેમના વચનથી ક્રિયાને નહિ કરનારા પણ જે કોઈને ક્રિયાનું ફળ થાય છે એ પ્રમાણે અર્થ છે ક્રિયાફળ આશ્રયપણાનો અર્થ જાણવો. 1ર-૩૬/l અવતરણિકા : अस्तेयाभ्यासवतः फलमाह - અવતરણિકાર્ય : અસ્તેયયમના અભ્યાસવાળા યોગીના ફળને કહે છે અત્યેયયમના પાલનથી કઈ સિદ્ધિ થાય છે તે કહે છે – સૂત્ર : अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थापनम् ॥२-३७॥ સૂત્રાર્થ : અસ્તેય પ્રતિષ્ઠા પામે છd=ાતેય નામનું યમ પ્રકૃતિરૂપે પ્રતિષ્ઠિત થયે છત, સર્વ રત્નોનું ઉપસ્થાપન થાય છે=સર્વ દિવ્ય રત્નો તે મહાત્માને પ્રાપ્ત થાય છે. ર-૩ણા ટીકા : 'अस्तेयेति'-अस्तेयं यदाऽभ्यस्यति तदाऽस्य तत्प्रकर्षान्निरभिलाषस्यापि सर्वतो दिव्यानि રત્નાનિ ૩પતિષ્ઠને ર-રૂા. ટીકાર્ય : મસ્તેયં ..... ૩પતિષ્ઠને છે. (૩) અસ્તેયયમનો જ્યારે યોગી અભ્યાસ કરે છે ત્યારે તેના પ્રકર્ષથી=અસ્તેય યમના પ્રકર્ષથી, નિરભિલાષ હોવા છતાં પણ આમને-તે યોગીને, સર્વથી દિવ્ય રત્નો ઉપસ્થિત થાય છે પ્રાપ્ત થાય છે. ll૨-૩૭ના અવતરણિકા : ब्रह्मचर्याभ्यासस्य फलमाह - અવતરણિકાર્ય : બ્રહ્મચર્યના અભ્યાસવાળા યોગીના ફળને હે છે –
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy