SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૫ दुःखस्यापरिहार्यतया दुःखान्तरसाधनत्वाच्चास्त्येव दुःखरूपतेति परिणामदुःखत्वम्, उपभुज्यमानेषु सुखसाधनेषु तत्प्रतिपन्थिनं प्रति द्वेषस्य सर्वदैवावस्थितत्वात् सुखानुभवकालेऽपि तापदुःखं दुष्परिहरमिति तापदुःखता, संस्कारदुःखत्वं च स्वाभिमतानभिमतविषयसन्निधाने सुखसंविद् दुःखसंविच्चोपजायमाना तथाविधमेव स्वक्षेत्रे संस्कारमारभते, संस्काराच्च पुनस्तथाविधसंविदनुभव इत्यपरिमितसंस्कारोत्पत्तिद्वारेण संसारानुच्छेदात् सर्वस्यैव दुःखत्वम्, गुणवृत्तिविरोधाच्चेतिगुणानां सत्त्वरजस्तमसां या वृत्तयः सुखदुःखमोहरूपाः परस्परमभिभाव्याभिभावकत्वेन विरुद्धा जायन्ते तासां सर्वत्रैव दुःखानुवेधाद् दुःखत्वम् । एतदुक्तं भवति - ऐकान्तिकीमात्यन्तिकीं च दुःखनिवृत्तिमिच्छतो विवेकिन उक्तरूपकारणचतुष्टयात् सर्वे विषया दुःखरूपतया प्रतिभान्ति तस्मात् सर्वकर्मविपाको दुःखरूप एवेत्युक्तं भवति ॥२- १५॥ ૧૮૬ ટીકાર્ય : विवेकिनः નિતે, વિવેકીને-પરિજ્ઞાતક્લેશાદિવિવેક્વાળા જીવને=જાણ્યો છે ક્લેશાદિનો વિવેક જેમણે એવા જીવને, પરિદેશ્યમાન દેખાતું એવું સક્લ, જ ભોગનું સાધન વિષસહિત એવા સ્વાદિષ્ટ અન્નની જેમ દુ:ખ જ છે=પ્રતિકૂળ વેદનીય જ છે, જે કારણથી અત્યંત અભિજાત એવા યોગી અર્થાત્ તત્ત્વને જોવામાં અત્યંત ઉપયોગવાળા એવા યોગી દુ:ખના લેશથી પણ ઉદ્વેગ પામે છે. જે પ્રમાણે-અક્ષિપાત્ર=આંખોનું પાત્ર, ઊર્થાતંતુના સ્પર્શમાત્રથી જ મોટી પીડાને અનુભવે છે. ઇતર અંગ અનુભવતું નથી. તે પ્રમાણે-વિવેકી જીવ અલ્પ દુ:ખના અનુબંધથી પણ ઉદ્વેગ પામે છે. થમિત્યાહ- કેવી રીતે વિવેકી જીવ સ્વલ્પ દુ:ખના અનુબંધથી ઉદ્વેગ પામે છે તે મ્હે છે परिणाम ... :à:, પરિણામ, તાપ અને સંસ્કારના દુ:ખો વડે ઉદ્વેગ પામે છે એમ અન્વય છે. યોગીને પરિણામથી જાતિ વગેરેથી પ્રાપ્ત ભોગો કઈ રીતે દુઃખરૂપ પ્રતીત થાય છે તે બતાવે વિષયાળામ્ ..... પરિણામવું:સ્વત્વમ્, ભોગવાતા વિષયોની યથાયોગ્ય મૃદ્ધિની=આસક્તિની, અભિવૃદ્ધિ હોવાથી તેની અપ્રાપ્તિકૃત=વિષયોની અપ્રાપ્તિકૃત, દુ:ખનું અપરિહાર્યપણું હોવાના કારણે અર્થાત્ અત્યાગ હોવાને કારણે, અને દુ:ખાંતરનું સાધનપણું હોવાને કારણે=ભોગવાતા વિષયોનું અન્ય દુ:ખનું સાધનપણું હોવાને કારણે, દુ:ખરૂપતા છે જ, એથી પરિણામથી દુ:ખપણું છે. યોગીને તાપથી જાતિ વગેરેથી પ્રાપ્ત ભોગો કઈ રીતે દુ:ખરૂપ પ્રતીત થાય છે તે બતાવે છે उपभुज्यमानेषु તાપવું:વ્રતા, ભોગવાતા સુખના સાધનોમાં તેના પ્રતિપંથી પ્રત્યે-સુખના સાધનના વ્યાઘાતક પ્રત્યે, દ્વેષનું સર્વદા=હંમેશા અવસ્થિતપણું હોવાથી સુખના અનુભવકાળમાં પણ તાપનું દુ:ખ દુષ્પરિહર છે=દુ:ખેથી ત્યાજ્ય છે, એથી તાપથી દુ:ખપણું છે. *****
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy