________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી ચિત્તની વૃત્તિઓ (પા.યો. ૧/૫ થી ૧૧)
(૧) પ્રમાણ
(૨) વિપર્યય
(૩) વિકલ્પ
(૪) નિદ્રા
(૫) સ્મૃતિ
યથાર્થ બોધથી વિપરીત બોધ
શબ્દજ્ઞાનને
અનુસાર વસ્તુશૂન્ય અધ્યવસાય
અભાવ પૂર્વમાં અનુભવ પ્રત્યયના કરાયેલ વિષયોની આલંબનવાળી ફરીથી
વૃત્તિ ઉપસ્થિતિ
કડી
(૧) (૨) (૩) પ્રત્યક્ષ અનુમાન આગમ
ચિત્તવૃત્તિઓના નિરોધનો ઉપાય (પા.યો. ૧/૧૨ થી ૧૫)
(૧) અભ્યાસ
(૨) વૈરાગ્ય
સ્થિતિમાં યત્ન-દીર્ધકાળ સુધી નિરંતરપણે સત્કારથી સેવન કરાયેલો સ્થિર અભ્યાસ
દષ્ટ અને અનુશ્રાવિક વિષયોમાં તૃષ્ણા રહિત એવા
પુરુષની વશીકાર સંજ્ઞા
વૈરાગ્ય (પા.યો. ૧-૧૫/૧૬)
(૧) અપરવૈરાગ્ય
(૨) પરવૈરાગ્ય
દષ્ટ અને આનુશ્રાવિક વિષયમાં વશીકાર સંજ્ઞા
પ્રથમ વૈરાગ્યથી પ્રકૃષ્ટ એવું પુરુષખ્યાતિને કારણે ગુણવૈતૃણ્ય