________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી
પાતંજલયોગસૂત્ર પાદ-૧/૨માં આવતાં પદાર્થોની સંક્ષિપ્ત ટ્રીરૂપે સંકલના
-
-
-
*
યોગ (પા.યો. ૧/૨)
ચિત્તવૃત્તિઓનો નિરોધ
ચિત્તની ભૂમિઓ (પા.ગો. ૧૨)
(૧) ક્ષિપ્ત
(૨) મૂઢ
(૩) વિક્ષિપ્ત
(૪) એકાગ્ર
(૫) નિરુદ્ધ
સમાધિમાં અનુપયોગી
સમાધિમાં અનુપયોગી
સમાધિમાં અનુપયોગી
સમાધિમાં ઉપયોગી
સમાધિમાં ઉપયોગી
ઇન્દ્રિયો અને
મનની બહિવૃત્તિનો નિરોધ
બહિરંગ અને
અંતરંગ સર્વવૃત્તિઓને નિરોધ
ચિત્તવૃત્તિનિરોધકાળ (પા.ગો. ૧/૩)
સ્વરૂપમાં અવસ્થાન
ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગથી અન્ય કાળ (પા.ગો. ૧/૪)
વૃત્તિઓનું સારૂપ્ય