________________
૨૬૭ mmmmm
મિત્રપ્રાધા
બંને સ્ત્રીઓએ વિદ્યુમ્માલી પતિને ઢેલ લેવા માટે પ્રેરણા કરી.
વિદ્યુમ્માલી ક્રધાતુર થઈ છે. શું મારી ઉપર પણ હુકમ કરનાર કેઈ છે ખરા ? એમ તે રોષના હંકારેથી ભરાઈ ગયે.
તેટલામાં આભિગિક દુષ્કર્મના ઉદયથી પટ પતે જ તેને ગળામાં લાગી ગયે. ઘંટીના પડની માફક ગળામાં વળગેલા તે પહને લજજાને લીધે તેણે ગળામાંથી દૂર કરવા માટે ઘણુંએ વલખાં કર્યા, પણ તે દૂર થઈ શક્યું નહીં, “દુષ્કર્મની રચનાને ધિકકાર છે.”
અહીંયાં જન્મેલાઓને આ કાર્ય કરવાનું હોય છે, માટે છે સ્વામિ ! આ પ્રમાણે ઢોલ વગાડવામાં બીલકુલ લજજા તમારે રાખવી નહીં. ઢેલ વગાડતા તમે આગળ ચાલે.
એ પ્રમાણે બંને સ્ત્રીઓના સમજાવવાથી વિદ્યુમ્ભાલીએ તે પ્રમાણે ઢોલ વગાડવું શરૂ કર્યું. કારણ કે દુષ્કર્મને વિપાક સમુદ્રના પુરની માફક દુનિવાર છે. મિત્રાપ્રબોધ
થયેલો તે નાગિલને જીવ પણ દેવેની સાથે માર્ગમાં ચાલતું હતું. ઢોલ વગાડતા વિધુમાલીને જોઈ જ્ઞાનથી તેણે જાણ્યું.
આ મારા પૂર્વભવને મિત્ર છે. પછી કંઈક કહેવા માટે તેની પાસે ગયે એટલે સૂર્યબિંબની માફક તેના તેજને નેત્રાવડે તે જોઈ શકે નહીં, જેથી વિદ્યુમાલી ત્યાંથી નાશી ગયે.
પછી માયાવીની માફક પિતાના તેજને અપહાર કરી તે દેવે વિદ્યુમ્ભાલીને કહ્યું.
તું જો ખરો ? તારી આગળ હું કેણ ઉભો ? વિન્માલીએ સ્પષ્ટ કહ્યું. તું કઈ શકને સામાનિક–મોટો દેવ છે, પરંતુ હું તારું નામાદિક જાણતા નથી.
પિતાનું નાગિલનું સ્વરૂપ ધારણ કરી કહ્યું.
રે મિત્ર! જે હું તારા પૂર્વજન્મને મિત્ર છું, શું મને ઓળખતે નથી ?