________________
it
ચતુર્થ સ્તબક/બ્લોક-૧૪પ-૧૪૬-૧૪૭
इतश्च देवी रिपुमर्दनस्य,
तत्रागता मन्मथकन्दली द्राक् ।।१४५।। શ્લોકાર્થ :વિસ્તાર પામતા પર્શન અને માતાદોષવાળો બાલ હવે ત્યાં કામદેવની શય્યામાં, ભય છોડીને સૂતો, અને આ બાજુ રિપુમર્દનની દેવી મન્મથની કંદલી શીધ્ર ત્યાં આવી. II૧૪૫ll શ્લોક :
असौ स्थितः काष्ठमिवाथ लीनो, लज्जाभयाभ्यां प्रविलुप्तचेष्टः । पस्पर्श बालं रतिकामयुग्मं,
साऽप्यर्चयन्ती सुविलेपनेन ।।१४६।। શ્લોકાર્ચ -
હવે, આ=બાલ, કાષ્ઠની જેમ લીન, લજ્જા અને ભયથી પ્રવિલુપ્ત ચેષ્ટાવાળો રહ્યો, સુવિલેપનથી રતિ અને કામના યુગલને અર્ચન કરતી તેણીએ પણ=મન્મથકંદલીએ પણ, બાલને સ્પર્શ કર્યો. ll૧૪૬ શ્લોક :
तप्तायसि क्षिप्त इवाथ मीनस्तं स्पर्शमासाद्य स तापमाप । इयं क्व लभ्येति मुहुः शुशोच,
तत्रैव निःश्वासततीर्मुमोच ।।१४७।। શ્લોકાર્થ :
હવે તે પર્શને પ્રાપ્ત કરીને તે=બાલ, તપાવેલા ગોળા ઉપર ફેંકાયેલા માછલાની જેમ તાપને પામ્યો. આ મન્મથકંદલી, કયાં લભ્ય છે ? એ પ્રમાણે વારંવાર શોક કરવા લાગ્યો, ત્યાં જ=કામની પથારીમાં જ, નિઃશ્વાસના વિસ્તારને મૂક્યો. I૧૪ના