________________
७८
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩
seोs :
अस्यां गतायामपि कामदेवपूजां विधाय क्षितिपालपत्न्याम् । निर्याति बालो न बहिः करोति, कार्यं किमित्युत्थितसंभ्रमोमिः ।।१४८।। मध्ये गतो मध्यमधीरथोच्चैः, शय्यासुखस्पर्शहतोऽपि दध्यौ । सतां न गम्या सुखदाऽपि शय्या,
देवाश्रिता रूपवतीव माता ।।१४९।। दोडार्थ :
કામદેવની પૂજા કરીને આ ક્ષિતિપાલની પત્ની ગયે છતે પણ બાલ બહાર આવતો નથી, શું કાર્ય કરે છે એ પ્રમાણે ઉસ્થિત સંભ્રમની ઊર્મિવાળો મધ્યમબુદ્ધિ હવે મધ્યમાં ગયો કામદેવના મંદિરમાં ગયો, શય્યાના સુખના સ્પર્શથી હણાયેલા પણ મધ્યમબુદ્ધિએ વિચાર્યું, સુખને દેનારી પણ દેવ આશ્રિત શય્યા સજ્જનોને ગમ્ય નથી, જેમ રૂપવાળી भाता. ||१४८-१४॥ टोs:
जगौ च बालं ननु देवशय्यास्वापो न युक्तस्तव मित्ररूप । उपेक्षितं तस्य वचोऽपि तेन, तद्व्यन्तरोऽथ प्रचुकोप तस्मै ।।१५०।। बद्ध्वा कृतस्तेन स कण्ठगासुः, प्रमोचितो मध्यमबुद्धिनाऽथ । भृशं पतित्वा पदयोर्दयोच्चस्वान्तेन सर्वैरपि गर्हितोऽसौ ।।१५१।।