________________
ઉપર
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ :
રાત્રિમાં જ તેઓ વડે ચોરો વડે, વેગથી બાર યોજન લઈ જવાયો. શાર્દૂલ નગરના મલલય નામના ઉધાનમાં ત્યાગ કરાયો. ll૧૩૭TI શ્લોક -
अकस्मात् तत्र सुरभिर्विजजृम्भेऽथ मारुतः ।
अपि नैसर्गिकं वैरं, त्यक्तं हिंस्रैश्च जन्तुभिः ।।६३८ ।। શ્લોકાર્ચ -
હવે, ત્યાં-ઉધાનમાં, અકસ્માત્ પવનથી સુગંધ વિસ્તૃત થઈ. વળી, હિંસક જંતુઓ વડે નૈસર્ગિક વૈર ત્યાગ કરાયું. II૬૩૮II શ્લોક -
अवतीर्णाश्च वाचालभृङ्गालीगीतवैभवाः ।
सममेवर्तवः सर्वे, शान्तमिषन्मनोऽपि मे ।।६३९।। શ્લોકાર્ચ -
અને ગુંજારવ કરતા ભમરાઓના ગીતના વૈભવો પ્રગટ થયા. સાથે જ સર્વ ઋતુઓ પ્રગટ થઈ. થોડુંક મારું મન પણ શાંત થયું. ll૧૩૯ll શ્લોક :
आगता देवनिकराश्चलत्कुण्डलकान्तयः ।
मणिकुट्टिममातेने, भूतले तैः परिष्कृते ।।६४०।। શ્લોકાર્ચ -
ચાલતા ફંડલની કાંતિવાળા દેવના સમૂહો આવ્યા. તેઓ વડે દેવો વડે, ભૂતલ પરિસ્કૃત કરાયે છતે મણિની કુટ્યિ વિસ્તાર કરાઈ. ll૧૪oll શ્લોક -
कृतं तस्योपरि स्वर्णकमलं विमलाशयैः । तत्रागत्योपविष्टोऽथ, विवेकाचार्यकेवली ।।६४१।।